________________
સદવ્યય કર્યો ગણાય. આવી રીતે એકંદર લગભગ રૂ. ૫૦૦૦૦૦) પાંચ લાખની ગં.
જાવર રકમને સદવ્યય થયો છે. સંવત ૧૯૮૨ ના કારતક માસમાં સહકુટુંબ પાલીતાણે આવી
વ્યાપારી વ્યવસાય છોડી શાંતિ લઈ, નવાણું યાત્રા શ્રી પાલીતાણું- કરી ભકિતને અપૂર્વ લાભ લીધો અને તે પ્રસંગે નીનવાણું યાત્રા. નવકારશી કરી મોહનથાળનું જમણ આપ્યું હતું. તથા પાટણ પં- તેમજ પાલીતાણાની જુદી જુદી સંસ્થાઓને ચાયતી ફેડ. યથાયોગ્ય મદદ આપી હતી. વળી નાની મોટી
પંચતિર્થી તથા અજાર પાર્શ્વનાથ પંચતિર્થીની યાત્રા પણ વચલે ગાળે કરી ભક્તિનો સંપૂર્ણ લાભ લીધો છે. .
શ્રી શત્રુંજય ઉપરના પિતાના દેરાસરમાં રંગરીપેર કામ કરાવ્યું છે આવી રીતે ચાર માસ સુધી તદન નિવૃતિ લઈ શેઠ સાહેબે તેમજ તેમનાં પત્નિ સૌ. હીરાલક્ષ્મી બાઈએ ક્રિયા સાથે ભક્તિપૂર્વક યાત્રાને લાભ લઈ જીવનનું સાર્થક કર્યું છે. આ યાત્રામાં લગભગ રૂા. ૧૦૦૦૦) નો સદ્વ્યય કર્યો છે. ઉપરાંત પાટણમાં જૈન પંચ પં? ચાયતી ફડ (જેન ભાઈઓ અને બાઈઓને આર્થીક સહાય અને જરૂરીયાત મદદ તરીકે આપવાનું ફંડ ) કરવામાં આવ્યું તેમાં આ રૂા. ૫૦૦૦) આપીને એક જરૂરીયાતવાળી સંસ્થાને સહાનુભૂતિ આપી છે, જે સંસ્થામાં આપની પ્રમુખ તરીકે નીમણુક થયેલી છે. આવા વખતમાં વ્યાપારી વ્યવસાય છોડી ધાર્મીક જીવન ગુજારી લક્ષ્મીને સદવ્યય કરવાનું આપના જેવા પુણ્યશાળીનેજ સુજે છે.
જે બીજા શ્રીમતિને અનુકરણીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com