________________
બનારસ વિશ્વ વિદ્યાલયને શ્રીયુત મદનમોહન માલવીયા હસ્તક રા. ૧૫૦૦૧) આપ્યા હતા. જેમાં રૂા. ૫૦૦૦) શ્રી જૈન , બેગ
૫૦૦૦) શ્રી જે. વેટ લેઇંગ અને રૂા ૫૦ ૦ ૦) જનરલ ફંડમાં એ પ્રમા. ૨ વ્યવસ્થા કરવા આવ્યા હતા.
હાલમાં કીર્થંભનપાર્શ્વનાથજીના દેરાસરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે તેમાં રૂા. ૧૦૦૦૦) લગભગ ખર્ચ થવા ૨ ભવ છે. કી કેટામાં ધર્મશાળા તથા ઉપાશ્રયનું એક વિશાળ મકાન તૈયાર થાય છે કે જે ધમશાળા તરીકે જેનોને ઉતારવામાં, સાધુ સાવીના ઉપગ માટે, સ્વામીવાત્સલ્ય કરવા માટે તેમજ જેમના બાળકે ધાર્મિક અને નીતિનું શિક્ષણ લખી શકે તેવી પાઠશાળાઅને લાયકેરી વગેરે કરવાના હેતુથી બાંધવામાં આવેલ છે. જેમાં રૂા. ૧૦૦૦૦) લગભગ ખર્ચ થવા સંભવ છે. આ ઉપરાંતપર રીપો જેવી કે દેરાસરજી, ઉપાશ્રય, પાંજરાપોળ, સાત ક્ષેત્રે સાર્વજનીક સંસ્થાઓ, મંડળે વીગેરેની ટીપેમાં ગુપ્ત દાનોમાં, તિર્થસ્થાનોમ અને તેવાજ સાર્વજનીક કાર્યમાં દરવરસે રૂા ૧૦૦૦૦) યુગભગ ગણતાં વીસ વરસમાં રૂા.
૨૦૦૦ ૦) બે લાખ લગભગની નાદર રકમની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com