________________
આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચારૂપની ધર્મશાળામાં મેડે બંધાવી રૂ. ૨૦૦૦) તેમજ આ ચુકાદાને અંગે રૂ. ૨૦૦૦) ખરચ કરી આવી રીતે તન-મન અને ધનને ભોગ આપે હતા. 'સં. ૧૯૭૬ માં પાટણથી તારંગાજી, ભોયણીજી, કેશરીયા,
- રાણપુરજી, મક્ષીજી, માંડવગઢ, ઉજેન, આબુજી, યાત્રાએ. ગીરનારજી, વેરાવળ, પ્રભાસપાટણ,: અંતરીક્ષ
અને શ્રી સિદ્ધાચળજી વગેરેની યાત્રામાં લગભગ ત્રણ મહીના ફરી રૂા. ૫૦૦૦) ને વ્યય કર્યો હતે. સંવત ૧૯૭૮ નું પર્યુષણ પર્વ શ્રી કોટા મુકામે થયું હતું તે
પ્રસંગે અઠ્ઠમની તપસ્યા કરીને શ્રી મહાવીરસ્વાશ્રી કેટામાં મીના પારણું નીમીતે જલયાત્રાનો વરઘોડો ચપર્યુષણ પર્વ. ડાવ્યો હતો. જે કેટામાં અત્યારસુધીમાં પહેલો હતો,
રાજ્યના તમામ હાથી, ઘોડા, પાયદલ વીગેરેની ઘણુંજ સામગ્રી સાથે આ વરઘોડે એક માઈલ સુધી લંબાવ્યો હતો. વળી ઓશવાળ કામમાં ઘણો વખતથી બે તડ હતાં તે આપે એકત્રિત કરીને આ બંને શુભ પ્રસંગોની ખુશાલીમાં કેટાના સંભાવીત ગૃહસ્થો સાથે મેટું જમણ (સ્વામીવાત્સલ્ય) કર્યું હતું જેમાં રૂા. ૦૦૦) લગભગ ખર્ચ કર્યા હતા. * સંવત ૧૯૭૯ માં મહાલક્ષ્મી પાડામાં શ્રી મુનિસુવ્રતસ્વામીના
દેરાસરના જીર્ણોદ્ધારની ટીપમાં પ્રથમ આપે મહાલક્ષ્મી પા- રૂા. ૨૫૦૦) ભરેલા હતા. તે દેરાસરજીમાં મહા ડાના દેરાસરજીની સુદી ૫ ને દિવસે શ્રી મુનીસુવ્રતસ્વામીજી ગાદી પ્રતિષ્ઠા. ઉપર બીરાજમાન થયા તે સમયે આપની દેખરેખ
નીચે પ્રતિષ્ઠાના દરેક કાર્ય થયાં હતાં જેમાં જળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com