________________
પિતાશ્રીની
સ. ૧૯૬૧માં પૂજ્ય પિતાશ્રીતે પગલે અનુસરી પુજન પિતાશ્રીની પાછળ ગામ-કાટા, પાલીતાણ અને પાછળ પાટણમાં અાઇ મહે।ત્સા, ઝવેરાતની આંગીઅઠ્ઠાઇમહાત્સવે। એ સાથે કરાવી સ્વમીવાત્સલ્ય નવકારશી ) અને ઘણી ધામધુમથી કરવામાં આવ્યાં હતાં જેમાં સ્વામીવાત્સલ્ય લગભગ રૂ. ૧૦૦૦૦ ના ખર્ચ કર્યા હતા.
પાટણની કે॰ માં સં. ૧૯૬૨ માં પાટણની જૈ શ્વે કાન્ફરન્સ રીસેપ્શન કમી- નિમંત્રી રીસેપ્શન કમીટીનું પ્રમુખસ્થાન આપ ટીનુ’પ્રમુખસ્થાન સ્વીકારી લગભગ રૂા. ૨૦૦૦૦ ના ખર્ચ કર્યાં હતા.
સ, ૧૯૬૫-૬૬ પાટણમાં પૂન્ય પિતાશ્રી પાછળ મોટા અડ્ડાઇ મહેાત્સવ સાથે નદીસરીપ તથા શીખરજી, ગીરશહેર જમણ. નારજીની રચના, ઇલ્લાચીકુમાર, મધુબીંદુ, પચી વિગેરેના દૃશ્યા ઘણી ધામધુમથી કરીને તે પ્રસ ંગે પ્રીતિભાજન ( શહેર જમણું ) આપ્યું હતું. તેમાં ગામના તથા આસપાસના ઘણા ગામેાનું લગભગ એક લાખ માલુસ એકત્ર થયુ હતુ જેમાં રૂા ૫૦૦૦) ખર્ચ કરવા ઉપરાંત સ. ૧૯૬૬ માં શ્રી વીશા શ્રીમાળીની ન્યાતમાં તેમજ સ્નેહી સબંધીએમાં પાત્તળની કાડીયેાની લ્હાણી કરી હતી; તેમજ ગામના દરક દેરાસરજીમાં ધૃજા–પ્રભાવના, આંગીયા રાત્રી જાગરણ વાગેરેમાં રૂા. ૨૦૦૦૦) ખર્ચી આ પ્રસ ંગમાં એકદર રૂા. ૭૦૦૦૦) ના ગ ંજાવર ખર્ચ કર્યા હતા. ત્રણસેા વર્ષમાં આવુ ગામજમણુ નહિ થયેલ હાવાથી આખા શહેર તરથી આ માંગલીક દિવસની યાદગીરી કાયમ રાખવા હંમેશ માટે તે દીવસે પાખી પાળવાના ઠરાવ કરવામાં આપ્યા હતા. જેને જ્ઞખલા શુાજ :ઉત્સાહ અને પ્રેમથી આપશ્રીને આપવામાંઆવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com