Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay Author(s): Manilal Nyalchand Shah Publisher: Jain Sasti Vanchanmala View full book textPage 9
________________ પ્રકારના વ્યાપારની ખીલવણી કરતા હતા હાલવ્યાપાર માં અફીમને, શેરને માટે વેપાર બેકીંગ, અનાજ કાપડ વીગેરે ઘણી જાતના વ્યાપારોથી દ્રવ્યસંપાદન કરી તેને સદ્વ્યય કરવા ઉપરાંત, અનેક મનુષ્યોને નિભાવે છે. તેમનાં માતુશ્રી બાઈ સૌભાગ્ય તેમજ શેઠશ્રી કરમચંદજીના હાથે શ્રી શ જય ગરિરાજ ઉપર શ્રી આદીશ્વર શેઠ કરમચંદજી ભગવાનની ટુંકમાં જગતશેઠના દેરાસરની જોડે ના હાથે થયેલાં એક ભવ્ય શિખરબંધી મંદિર બંધાવી શ્રી પાર્થ ધાર્મિક કાર્યો નાથ સ્વામીની સ્થાપના કરી હતી. જેમાં લગભગ ૪૦૦૦૦ હજારનો ખર્ચ કર્યો હતો, વળી તેઓશ્રીના હાથે સાત સાથે નીકળ્યા હતા. તેમાં શ્રી સિદ્ધાચળ તિર્થને છરી પાળતો સંઘ, શ્રીતારંગાઇ, કુંભારીયા, અમદાવાદ, ગિરનાર, સોરઠ, પંચતિથી વિગેરે, છેવટ સં. ૧૯૪૫ માં શ્રીકેશરીયાજી મારવાડ પચતિથીને મેટો સંઘ કાઢયો હતો જેમાં લગભગ ૧૫૦૦ માણસ ૧૫૦ ગાડાં અને ૧૫૦ સાધુ સાધ્વીનાં ઠાણ હતાં ચાર મહીને આ યાત્રા પુરી થઈ હતી. આ સંઘોમાં રૂા. ૧૦૦૦ ૦૦ એકલાખ લગભગ નાદર રકમ ખરચાઈ હતી. તે ઉપરાંત તેમના હાથે ઉજમણ નવકારશી, અઠ્ઠાઈમહત્સવ અને કેટામાં અંજનશલાકા વિગેરે ધાર્મિક કાર્યો થણાં થયાં હતાં. લગભગ ૮૦ નવકારશી ૪ ઉજમણાં વગેરેમાં આશરે રૂા. ૧૦૦ ૦૦૦ એક લાખ મરચાયા હતા. -- પૂજ્ય પિતાશ્રીની સાથે નાની ઉમરથી જ ધાર્મીક શેઠજી હસ્તક કાર્યોમાં જોડાઈ દરેક કાર્યો કર્યા, જે અત્યારે થયેલા ધાર્મિક જગતના ચોકમાં કીર્તિ-સ્તંભરૂપે ઝળહળી રહ્યાં છે. કાર્યો જેનો લાભ દરેક જૈન બંધુઓ લઈ રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 332