Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 8
________________ ૬ સંવત ૧૯૩૯ ના વૈશાખ માસમાં શેઠ નાગરદાસ ગુલાબચંદનાં પુત્ર ઉજમલાલની પુત્રી સૌ॰ સમરતબાઈ સાથે નાનીવયમાં આપનું લગ્ન થયું હતું. સંવત ૧૯૪૬ માં આપને ત્યાં મેાતીબાઈ નામે પુત્રીને જન્મ થયેા. જેમનાં લેગ્ન બાજી સાહેબ પનાલાલજી ‘પુનમ'દજીના પુત્ર મેહનલાલજી સાથે ધણી ધામધુમથી થયાં હતાં. જેમાં ધાર્મીક ક્રિયા તરીકે, શાંતીસ્નાત્ર, જળયાત્રાને વરધોડા, નવકારશી અને કેળવણી સબધી મેલાવડાએ વિગેરે કરી મોટાં નામે વહેંચવામાં આવ્યાં હતાં. આવી ધાર્મીક સાર્વજનીક પ્રવૃત્તિઓ લગ્ન પ્રસંગે ખરેખર આદરણીય ગણી શકાય જે આપે આદરી હતી. શ્રીમતી મેાતીખાઇ - સ્વભાવે શાંત, સુશીલ અને ગંભીર છે. લગ્ન શેની વય ૩૦ વર્ષની થતાં પુત્ર પ્રાપ્તિ ન થવાથી શેજીના માતુશ્રીએ ખીજું લગ્ન કરવાને આગ્રહ કરવાથી સ. ૧૯૬૧ માં શેડ ભીખાભાઇ મહાકમચંદને ત્યાં તેમની પુત્રી મેાતીભાઇ સાથે લગ્ન થયાં. સ૦ ૧૯૬૪ ના અરસામાં બે પુત્રની પ્રાપ્તી થઇ; પર ંતુ ક વશાત્ બને બાળકા થાડાજ માસમાં સ્વસ્થ થયાં. મેાતીબાઇ પણ સ. ૧૯૬૫માં સ્વસ્થ થયાં. સં. ૧૯૬૫ના વૈશાખ શુદી પ પાટણમાં શેડ લહેરચંદદેવચંદના પુત્રી શ્રીમતી હીરાલક્ષ્મી સાથે ત્રાજવારનું લગ્ન થયું. જે સરળસ્વભાવી, શાંત, સુશીલ, વિનયી અને કાર્ય કુશળ હાઇને ધાક અને નૈતિક અભ્યાસમાં સમયને સદુપયેાગ કરે છે, જે એક આદર્શ સન્નારી છે. શેઠશ્રી. નાનપણથી જ વ્યાપારમાં તીવ્રબુદ્ધિવાળા હાવાથી અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 332