Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay Author(s): Manilal Nyalchand Shah Publisher: Jain Sasti Vanchanmala View full book textPage 7
________________ પાટણ નિવાસી – | શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાનું જીવન ચરિત્ર. — – ને વિક્રમ સંવત ૧૯૩૦ ના જેઠ સુદી ૧૧ ના દિવસે ગામ કોટા :: મે આપશ્રીનો જન્મ થયે. જન્મ થયા પછી છઠે દિવસે આપના તુશ્રી ચંદનબાઇનો સ્વર્ગવાસ થતાં આપની અપરમાતા બાઈ અમર બાઈએ સગા પુત્રની માફક પ્રેમથી ઉછેરી મેટા કર્યા. બચપણથી પુણ્યપ્રકૃતિના યોગે કેળવણીમાં આગળ વધી ધામક સંરકારે શરૂથી જ હોવાથી ધામક અભ્યાસમાં પણ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ પ્રકરણો, કર્મગ્રંથ ઉપરાંત નયચક્ર, આગમસાર, - વિગેરે ન્યાયનાં ગ્રંથો તેમજ સંસ્કૃત પુસ્તકનો અભ્યાસ કરવા ઉપ રાંત ગુજરાતી, ઈલીશ અને પર્શિયન ભાષાનું સારું જ્ઞાન મેળવ્યું I હતું. તદુપરાંત સંગીતકળાનું સારું જ્ઞાન હોવાથી પિતાના ઘરદેરાE Pરમાં પૂજા વિગેરેમાં સંગીતથી ભક્તિમાં અપૂર્વ આનંદ લેતા હતા. અને હજુપણ પ્રભુપૂજનમાં તેવો જ લાભ આપશ્રી લ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 332