Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 5
________________ સમર્પણ. ... B સદગુણાલંકૃત શેઠજી સાહેબ, શ્રીમાન શેઠશ્રી પુનમચંદ કરમચંદ કેટાવાળા-પાટણ. જૈન સમાજમાં જેમનાં કાર્યો ઝગમગી રહ્યાં છે, G જેમની લાખોની સખાવત સમાજને અજબ પમાડી રહી છે, તેવા પુણ્યશાળી પુરૂષરત્નને સમર્પણ આપવું ગ્ય જ ગણાય. વળી મારા વડીલ કાકાશ્રી દામોદરદાસ કેશરીચંદ આપને ત્યાં લાંબે વખત રહ્યા હતા, જે અંગે આપ અમારા કુટુંબ ઉપર હજુ પણ વાત્સલ્યભાવ બતાવી રહ્યા છે. તેવા આપના સરળ સ્વભાવી ગુણોને અંગે આ પુસ્તક પ્રેમપૂર્વક સમપી કૃતાર્થ થાઉં છું. તે લી. આપને અચરતલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 332