________________
સમર્પણ.
...
B સદગુણાલંકૃત શેઠજી સાહેબ, શ્રીમાન શેઠશ્રી પુનમચંદ કરમચંદ
કેટાવાળા-પાટણ. જૈન સમાજમાં જેમનાં કાર્યો ઝગમગી રહ્યાં છે, G જેમની લાખોની સખાવત સમાજને અજબ પમાડી રહી છે, તેવા પુણ્યશાળી પુરૂષરત્નને સમર્પણ આપવું
ગ્ય જ ગણાય. વળી મારા વડીલ કાકાશ્રી દામોદરદાસ કેશરીચંદ આપને ત્યાં લાંબે વખત રહ્યા હતા, જે અંગે આપ અમારા કુટુંબ ઉપર હજુ પણ વાત્સલ્યભાવ બતાવી રહ્યા છે. તેવા આપના સરળ સ્વભાવી ગુણોને અંગે આ પુસ્તક પ્રેમપૂર્વક સમપી કૃતાર્થ થાઉં છું. તે
લી. આપને અચરતલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com