________________
૧૫
૧ શ્રી પાટણ વિશાશ્રીમાળી ન્યાત તરફથી.
૨ શ્રી પાટણ હેમચંદ્રાચાર્ય જેન સભા તરફથી શેઠ શ્રીને મળેલાં ૩ શ્રી પાટણ શહેર જમણના માનપત્રનો દાખમાનપત્રો. લો સં. ૧૯૬૫.
૪ શ્રી કડી પ્રાંતની રૈયતના સભાસદ તરીકે
વડોદરાની પહેલી જ ધારાસભામાં આપના નીમણુક થઈ તે બદલ પાટણના સમસ્ત મહાજન તરફથી સં. ૧૯૬૪ ના ફાગણ વદ
૫ ના રોજ અપાયેલું માનપત્ર. ૫ ચારૂપ કેસના લવાદ તરીકે આપે જે બાહો
શીથી કાર્ય કરી. નીવડે લાવ્યા તે બદલ સમસ્ત શહેર તરફથી વડોદરા રાજ્યના દીવાન
મનુભાઈ સાહેબના સ્વહસ્તે અપાયેલું માનપત્ર. આપશ્રીને રાજ્ય સાથે સંબંધ પણ એક જેન તરીક ઘણોજ
પ્રશંસનીય છે. વડોદરા નરેશ શ્રીમંત સરકાર રાજા મહા સયાજીરાવ ગાયકવાડ સાહેબ આપના નીકટ રાજાના સાથે સંબંધના અંગે આપને ત્યાં ડીનર પાર્ટીમાં પધાર્યા સંબંધ હતા. શ્રીમંત કેટા નરેશે પણ આપને પિતા
ના ભાયાતોની બેઠકમાં ખાસ બેઠક આપેલી છે અને ભાયાતના જેટલું જ માન આપને આપવામાં આવે છે. સીવાય રાધનપુર, પાલનપુર, ભાવનગર, ઝાલરાપાટણ (રાજપુતાના) વગેરે ગામેના રાજા મહારાજા સાથે આપશ્રી સારા સંબંધ ધરાવો છો જે જેના કામને મગરૂર થવા જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com