SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આપે અનેક રીતે શહેરની, કડી પ્રાન્ત મહાજન સભાના પ્રમુખ તરીક પ્રાંતની, દેશની, રાજ્યની અને જૈન કેમની અણમોલ સેવા. બજાવી છે. તેને અંગે પાટણની સંસ્થાઓ તેમજ અન્ય સંભાવિત ગ્રહસ્થા તરફથી જુદાં જુદાં માનપત્રો ઘણું ધામધુમથી પ્રજાકિયા સમારંભ વચ્ચે આપશ્રીને આપવામાં આવેલાં છે જેને વિસ્તાર અને આપનું વિસ્તૃત જીવન ચરિત્ર શ્રી ભગવતી સૂવ ભાષાંતર, ચારપનું અવલેહન તેમજ દીલ્હી દરબાર કેરોનેશનના ઈગ્લીશ પુસ્તકમાં આવેલું છે જેથી અત્રે તો તેની માત્ર ટુંક નેંધ લેવામાં આવી છે. – @ જૈન સસ્તી વાંચનમાળા દર વરસે માત્ર રૂ. ૩ માં ૮૫૦ થી ૯૦૦ પાનાંના ઈતિહાસીક પુસ્તક નીયમીતપણે ગ્રાહકોને આપે છે. ઇતિહાસીક ઉત્તમ વાંચન તેજ-જીવન સુધારણાનો અમુલ્ય માર્ગ છે. ગ્રાહક થવા લ – જૈન સસ્તી વાંચનમાળા. ઠે. રાધનપુરી બજાર–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy