________________
( ૧૭ )
સરળ હતું, તેમની ક્રિયા અણીશુદ્ધ હતી. તેમની કેળવણી પ્રત્યેની ભાવના એર હતી. તેઓશ્રીને ખરા શ્રાવકા અને આદર્શ ગૃહસ્થા બનાવવાની ભાવના હતી, તે આટલા વૈરાગ્ય રંગે ર ંગાયેલા હતા છતાં દેશ, કાળને અનુસરી વનાર હતા. તેએ ગુણપ્રિય હતા, તેઓની ચાલવાની, બેસવાની, ગેાચરીની, ઉપદેશ દેવાની, નિત્ય નિયમની ઝાંખી કલમવડે કેમ વવું ? કારણ કે જેટલું અનુભવમાં હેાય છે તેટલું વાણીમાં આવી શકતું નથી. ટૂંકામાં તેએાશ્રીનુ જીવન ધણું ઉચ્ચ, આદર્શ, વૈરાગ્યમય અને ધાંધલ વગરનું હતું. જ્ઞાન ઉદ્યોત કરાવવા તે તેમને મુખ્ય વિષય હતા. તેમની સામગ્રીમાં એ પાતરાં કે એ જોડી કપડાં સિવાય ભવિજનેને જ્ઞાનલ્હાણ કરવા પુસ્તકા ભર્યાં હાય.
તેઓશ્રોની આ જિજ્ઞાસાને મુંબઇની ‘શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ એ તેમના લેખાનેા સંગ્રહ બહાર પાડી તેમના આદર્શોને કરી વખત ગ્ર ંથારૂઢ કરી સદ્ગતના આત્માને શાંતિ અર્પી છે, અને તેમનું યાગ્ય સ્મારક રાખ્યું છે તે ઘણું જ ધન્યવાદને પાત્ર છે. તેમાં મદદ કરી આત્મ રે!ગીએની ચિકિત્સા કરાવનાર આ જ્ઞાન હાસ્પિટલને જીવત રાખનાર દાનવીર પણ તેટલા જ ધન્યવાદને પાત્ર છે.
હજી પણ તેમના લેખા–સંગ્રહા અનુક્રમે બહાર પડશે તેા માનવજીવનમાં વિચરતાં આત્માઓની અન ંત સેવાનું ફળ એ મહાનુભાવાને પ્રાપ્ત થશે.
પૂજ્ય ગુરુદેવશ્રી ઉપરના મારા આટલા મનેભાવે! ધવલ પત્ર ઉપર વ્યક્ત કરી આત્માનંદ અનુભવુ છુ... અને સમિતિને અભિનંદન આપી શ્રીમાતાને આવા કાર્યોંમાં સારી સહાય કરવા વિનંતિ કરું છું.
માશી` શુદ ૫ઃ ગુરુઃ ૧૯૯૭
મુંબઈ.
}
લી. પૂજય ગુરુદેવના ચરણાપાસક, અમચંદ્ર માવજી શાહ