________________
ઉપાદ્ઘાત
કતા સર્વાંશે અબાધિત, એવા તાર્કિક—નૈયાયિકાને (ખીને ) સિદ્ધાંત છે.
ww
|
.
|
એતાત થઈ ને રહેલાં છે, તે જ પ્રમાણે આયુર્વે*દીય વિજ્ઞાન પણ આ વૈદિક વિજ્ઞાનના વ્યૂહમાં લગભગ ઘણા પ્રકારે આતપ્રેાત થઈ રહેલું લેવામાં આવે છે; જેમ કે ઋગ્વેદસહિતામાં (૧-૧૧૬-૧૦; ૧ ૧૧૭–૧૩; ૧-૧૧૨-૭) જણાવ્યું છે કે વૃદ્ધાવસ્થાથી જીર્ણ થયેલા ચ્યવન ઋષિ તથા વંદન ઋષિને ( સ્વર્ગના વૈદ્ય ) અશ્વિનીકુમારેાએ (ચ્યવનપ્રાશ અવલેહરૂપ) રસાયનનુ સેવન કરાવીને ફરી યુવાવસ્થા પ્રાપ્ત કરાવી હતી. વળી ‘ ‘ દી તમસ ’ નામના ઋષિને દાસ લેાકેાએ અગ્નિમાં તથા પાણીમાં ફેંકી દીધા હતા અને પછી એજ દાસ લેાકાએ તે દી તમસના મસ્તકને તથા છાતીને અતિય છેલી કાઢ્યાં હતાં; છતાં અશ્વિનીકુમારેાએ તેમનું પણ રક્ષણ કર્યું હતું અને તેમની વૃદ્ધાવસ્થાને દૂર કરી દશહજાર વર્ષ સુધીનું જીવન તે ઋષિને અણુ કરીને રક્ષણ કર્યું હતું ( જુએ ઋગ્વેદસંહિતા ૧-૧૫૮, ૪-૬ ). વળી રહ્યુસ’ગ્રામમાં શત્રુઓએ ‘ખેલ” રાજાની રાણી‘ વિશ્વલા ’ના પગ કાપી નાખ્યા હતા, તેના બંને પગમાં અશ્વિનીકુમારેએ લાઢાની જધા–પિંડીએ જોડી દીધી હતી. (જુએ ઋગ્વેદ ૧-૧૧૬-૧૫); તેમ જ જેમના શરીરના બધાયે અવયવા જુદા જુદા થઈ ગયા હતા એવા અત્રિૠષિના તે તે ખવાયે અવયાને ફરી ( તે જ અશ્વિનીકુમારાએ) જોડી દીધા હતા; ( જીએ ઋગ્વેદ ૧-૧૧૭-૧૯ ); તેમ જ શત્રુએએ ‘શ્યાવાશ્વ’ નામના રાજાના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા હતા; છતાં ( અશ્વિનીકુમારેાએ જ ) તે રાજાના તે તે શારીરઅવયવને ફરી સાંધી દઈ સજીવન કર્યો હતા, ( જુએ ઋગ્વેદ ૧-૧૧૭-૨૪); વળી ખીજું દધીચ' નામના ઋષિના મસ્તકને કાપી તેને અલગ રાખી મૂકી, અશ્વિનીકુમારીએ તે ઋષિને ઘેાડાનું મસ્તક સાંધી દઈ તેમની પાસેથી મધુવિદ્યા શીખી લઈ ફરી તે લેાડાનું અસ્તક કાંપી નાખ્યું હતું અને ફરી પાછું તેમનું અસલી મસ્તક જોડી દીધું હતું (જીએ ઋગ્વેદ ૧-૧૧૬-૧૨; ૧-૧૧૭–૨૨, ); તેમ જ ‘ઋજાશ્વ’ નામના રાજા આંધળા હતા, તેને પણ અશ્વિનીકુમારીએ ફરી આંખા આપી હતી ( જુઓ
'
|
છતાં વેદ ભલે અપૌરુષેય હાય અથવા ભલે પૌરુષેય કે પુરુષકૃત હાય કે ભલે આ અથવા ઋષિવિરચિત હોય; અથવા એ વૈદ્રરૂપી પ્રકાશનું ઉત્પત્તિકારણ કયું છે ? અથવા એ વેદનેા તાત્ત્વિક અને ચે!ગ્ય ઉત્પત્તિકાળ કયા હશે ? એ વિચાર હમણાં આ પ્રસંગે જોકે અનુપ્રસક્ત-વિચાર | કરવા જેવા છે, તાપણુ હમાં તે વિચાર ભલે ખાજી પર રહે; પરંતુ પ્રાચીન પડિતાએ તે વૈદને સર્વાં પ્રકારે સર્વોત્કૃષ્ટ પ્રમાણભૂત તરીકેના પદે તે સ્થાપ્યા જ છે, એટલે કે અતિ પ્રાચીનકાળના વિદ્વાનેએ સવેત્કૃિષ્ટ પ્રમાણરૂપે વેદને જ અવશ્ય માન્યા છે, તેમ જ એ વેદ કાઈ પણ પ્રમાણથી માપી શકાય તેવા પણ નથી, એ કારણે ઘણા કાળથી માંડીનેસ આ પ્રજાએએ શિરામાન્ય માન્યો છે, એ બાબતમાં તે કાઈ ના પણ લગારે વિવાદ અથવા કાઈ ને પણ લવલેશ સૌંશય છે જ નહિ.
અર્વાચીનકાળમાં પણ પૂર્વના તથા પશ્ચિમના વિદ્વાન આ વેદ તરફ સારી રીતે માનષ્ટિથી જ જુએ છે. કેવળ પુરાતત્ત્વ અથવા પૂર્વ કાળના રહસ્યમય તત્ત્વની દૃષ્ટિએ વૈદિક સાહિત્યની પર્યાલાચના કરતા વિવેચક—વિદ્વાનેાના જુદા જુદા વિચારેાનું નિરીક્ષણ કરતાં પણ કેટલાક વિદ્વાના વેદના પૂર્વકાળ બાર હાર વ" પૂર્વે ના કહે છે. કેટલાક વિદ્વાન ચાવીસ હજાર વર્ષા પૂર્વના વેદકાળ જણાવે છે ઇત્યાદિ ધણા પક્ષેા પાતપાતાના વિચારમાં આરૂઢ થયેલા દેખાય છે. તે સંબંધે ગમે તેમ હોય તેાપણુ લેાકમાં જેટલાં પ્રાચીન સાહિત્યે! વિદ્યમાન છે, તેઓમાં સર્વાં કરતાં પ્રથમ તેા વૈદિક સાહિત્ય જ છે, એ બાબતમાં ટાઈ વિદ્વાનાના વિરુદ્ધ મત નથી. એ ઉપરથી સાક્ષિત થાય છે કે આ વૈદિક વિજ્ઞાન અને એ વિજ્ઞાનના પેટાભાગરૂપ આયુર્વેદના વિજ્ઞાનને સમય પણ સર્વવિજ્ઞાનની ઉપર જ આરૂઢ થાય છે. એકંદર સર્વ કરતાં પ્રાચીન જો કઈ પણ હાય તે। આ વૈદિક વિજ્ઞાન અને તેમાં સમાવેશ પામતું આયુર્વેદીય વિજ્ઞાન જ છે. આ વૈદિક વિજ્ઞાનના વ્યૂહમાં જેમ ખીજા વિજ્ઞાન
|
*