________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૨ જી
७
નામનુ' નગર આવ્યુ. તે નગરના દરવાજા આગળ પહેાંચતાં કુમાર ચેાભ્યા, કારણ કે આ નગરમાં કાના ઘેર જઈ ને રહેવુ...? અને કયાં રહેવુ ? એવુ કાંઈ સ્વપ્નામાં આવ્યું ન હતું. માતા પણ પુત્ર પાસે આવી પહેાંચી. કયાં જવું ? શું મગ્ન થયેલા પુત્રને આંગળીએ વળગાડી તે વૃક્ષના શીતળ છાયા નીચે ઉભી રહી.
કરવું ?એ વિચારમાં સતી સુભદ્રા એક
હવે તે નગરમાં શ્રાવકના માર વ્રતને પાળનારા, ધનાઢય, પરોપકારી, અહત ધમ ના ઉપાસક, અને જૈન ધર્મના તત્વને જાણનારો શ્રીદત્ત નામે નગર શ્રેષ્ઠી વસે છે. તે શ્રેષ્ઠી કાઈ કામ પ્રસંગે કહેા કે આ સતીના ભાગ્યના યેાગે કહા ત્યાં આવી ચડયા. તેટલામાં પુત્ર સહિત તે સતીને ઉભેલી નેઇ દયાળુ શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યા કે આ વ્યક્તિ કાઈ કુલવાન દેખાય છે અને સુખી ઘરના હાવા જોઇએ. પરંતુ કાઇ પ્રસંગવશાત્ અહી આવેલા દેખાય છે કારણ કે જ્ઞાતિનુળાન થતિ ભાગ્યશાળી આત્માઓ જ્યાં જાય ત્યાં તેમનું ભાગ્ય છાનું રહેતુ નથી. વળી શ્રેષ્ઠીએ વિચાર્યું કે, મારે તેનુ દુઃખ સાંભળવું જોઇએ, અને બનતી મદદ કરવી જોઇએ. આમ નિશ્ચય કરી પરોપકારીની બુદ્ધિએ તે શ્રેષ્ઠીએ પૂછ્યું કે હું મ્હેન ! આપ કયા દેશને વિચેશગિત કરી આ મારા રહેઠાણવાળા શહેરને પાવન કરવા પધાર્યા છે ? આપની આકૃતિ જોતાં મને લાગે છે આપ કેાઈ મહાન કુટુંબના છે, પણ કમવશાત્ આ સ્થિતિ આવી લાગે છે જો હરક્ત ન હાય તા કહા, આપની હકીકત જાણવા ઇચ્છું છું.' શ્રેષ્ઠીના આવાં મધુરાં વચને સાંભળી સૌમ્ય આકૃતિવાળા આ વૃદ્ધશેઠની પાસે વાત કરવામાં હરક્ત નથી, એમ વિચારી વિશ્વાસ પામેલી