________________
ધર્મ પરીક્ષાનો રાસ. પાન સોપારી લવીંગ એલચી, મુખ તબેલ દીધાં વારે; કપુર વાસ્યાં નીર મંગાવી શૈચ થયા ચાલવા સારૂ પ્રી ૬ ઘેવર, મોતીઆ, ખાજા, ખુર, પૂરી, સાટાં, સૂત્રફેણી, હેઝી મરકી, જલેબી, મેસુબ, કચેરી, સેવ, સંહાલી, લાપસી, ખીર, ખાંડ આંબાં, કેળાં, અખંડ, દ્રાખ, ખજુર, ખારેક, સુગધિ શાક, ભાત, દાલ, દહી, દૂધ, ઘીની વાડીઓથી રેડાતું ઘી, સાલેવડા, પાપડ, તળેલી વડી વિગેરે જમીને તેઓ ઉક્યા. બાદ, પાન, સેપારી, લવીંગ, એલચી તથા તલ ચાવ્યાં, અને પછી પ્રયાણું વાતે કપુરથી સુગંધિ કરેલાં પાણી પીને પવિત્ર થયા છે ૩ ૪ . ૫ ! ૬ . . . .
ચંદન કપુર કેશર ઘેલી, અંગ વિલેપન કર, કુસુમમાલા પહેરી કેટે, મુરત વેલા લીધરે તે પ્રી- ૭ સાજ લેઈને સામગ્રી કીધી, વિમાનમાં બેસી તેમરે;
આવ્યા તતક્ષણ પાડલી પરિસર દીઠા મનહર ઠાકરે છે પ્રી ૮ પછી ચંદન, કપુર, કેશર, વિગેરે ઘોળીને અંગે વિલેપન કર્યું, તથા કંઠમાં પુલની માળા પહેરીને મૂહરત જેવા ઉભા છા પછી સઘળે સામાન લઈ વિમાનમાં બેઠા અને અનુક્રમે પાટલીપુર નગરમાં આવ્યા, ત્યાં મનહર સ્થાનકે તેઓએ જોયાં. ૮ ઉતરી હેઠા વિમાન માંહેથી, પહેર્યા વસ તે સારી માથે મુકુટ કાને કુંડલ, કેટે મેતીને હારરે છે પ્રી છે જો બાહે બાજુબંધ બેરખા બાંધ્યા, મુદ્રિકા ટી કારરે, પાયે મોજડી શોળ સણગરે, વશીકરણ પાસે મહારારે છે પ્રી. ૧૦ પછી તેમણે વિમાનમાંથી ઉતરીને, ઉત્તમ પ્રકારના વ પેહેવા, તથા માથે મુકુટ, કાનમાં કુંડલ, કંઠમાં મોતને હાર, હાથે એરખા, આંગલીએ વીંટી, કેડે કંદોર, તથા પગમાં સુંદર મોજડીઓ પહેરી. એવી રીતે શોલ શણગાર કરીને, પાસે વશીકરણના યંત્ર (મહારા) પણ રાખ્યા છે ૯ ૧૦ 5 ! એકને મસ્તક ખડનો ભારે, બીજને મસ્તક કાઠી
- - હાથ કેહાડે દાતરડાં લઈ, બીજા હાથમાં લાઠીરે છે પ્રી૧૧ ૨૫ કબાડીને કરી આવ્યા, નગર પ્રવેશ તે કીધરે, રૂપ જોઈને અચંભે પામ્યા, લોકને આશિષ દીધારે પ્રી. ૧૨ ભેરી વજાડી માટે સાદે, ઘંટા નાદ સુણા રે,
પૂરવ દિશે વાદીની શાલા, જેવા અનેક લોક આરે પ્રી૧૩ પછી એક જણે માથા ઉપર ખડ (ઘાસને) ભાર લીધે, અને બીજાએ લાકડાને ભારે લીધે, તથા એક હાથમાં કુહાડે અને દાતરડું લીધું, અને બીજા હાથમાં લાકડી પકડી લીધી રે ૧૧ છે એવી રીતે તેઓ કબાડીને વેશ કરીને નગરમાં આવી લોકોને આશિષ દેવા લાગ્યા, તે જોઈ લેકે આશ્ચર્ય પામ્યા છે ૧૨ છે ત્યાં તેઓએ ભુંગળ, તથા ઘંટ વગાડવાથી, પૂર્વ દિશામાં રહેલી વાદીઓની શાળામાંથી અનેક લેકે જેવાને આવ્યા. જૈ૩