________________
(૧૨)
ખંડ ૧ લા.
સાંભળીને મનાવેગ કહેવા લાગ્યા કે, હું મિત્ર તમે ક્રેાધ કરી નહીં, જે તમાને તે જેવાની હાંસ છે, તે આપણે બન્ને જણુ ત્યાં જઈશું ॥ ૬ ॥
પાડલીપુર તુમ દાખવું, હઇડે રાખેા હામ, કશી ન કરશે શાચના, કરશુ સહી એ કામ ॥ લા પવનવેગ તે સાંભળી, થયા મન્ન રળિયાત; . બે જણ બેશી એકઠા, કરવા માંડી વાત ॥ ૮॥ નિજધર જઈ પરવારીને, ચાલા જઇએ તાંહિ; શાભે છે શણગારથી, અદ્દભુત તા ઉપછાંહિ ॥ ૯॥ અને તમાને પાટલીપુર નગર દેખાડશું, મનમાં હિંમત રાખીને જરા પણ Àાચના કરો નહીં; આપણે ખરેખર તે કામ પાર પાડીશુ ! છ ! તે સાંભળીને પવનવેગ સનમાં ઘણા માનદ પામ્યા, તથા તેઓ બન્ને જણુ સાથે બેસી વાતા કરવા લાગ્યા ! ૮ ૫ હવે આપણે ઘેર જઇ, સઘળું કામ કાજ સમેટીને ત્યાં જઈએ; તે નગરની આસપાસ ઘણા સુદર વૃક્ષેા ચાલી રહ્યાં છે ॥ ૯ k પરણુ કરીને ઉડ્ડી, આવવા નિજ આવાસ; મનાવેગ લટપટ કરી, મિત્ર તેડીએ તાસ ૫ ૧૦ ॥ એવી રીતે ઠરાવ કર્યા બાદ તેઓ પોતપોતાને સ્થાનકે આવવા માટે ઉઠ્યા, ત્યારે મનાવેગે લપટ કરીને મિત્રને પેાતાની સાથે લીધા ! ૧૦ !! ढाल चोथी.
તે તરિયારે ભાઈ તે તરિયા. એ દેશી.
ઉષ્ણુ પાણિએ સ્નાન કરાવી, દેવપ્ન કીધી રગેરે; ચુઆ ચંદનની અર્ચા કીધી, અને પમ વસ પહેયાં અગેરે, પ્રીતીની રીત જી તુમે ભાઇ ॥ ૧॥ એ આંકણી ॥ ભાજન કરવા બે જણ બેઠા, ભેલા સાજન માંહેરે, પીરસવા માંડી સુખડી સારી, અને પમ અધિક ઉછાંહેરે ઘેર આવીને તેને ઉના પાણીએ સ્નાન કરાવ્યું, પછી દેવ પૂજા કરી, સૂઆ ચંદન આદિકનું શરીર ર ઉપર લેપન કરી, ઉમદા વસ્ત્ર પહેર્યાં. હું ભાઇઓ તમે પ્રીતિની રીત તે જુએ ॥ ૧ ॥ પછી તે બન્ને મિત્ર સગાં વહાલાં સાથે જમવા બેઠા, અને ઉત્તમ પ્રકારની મિઠાઈ વિગેરે આન ંદથી પીરસાઈ ॥ ૨ ॥
પ્રી ૨
ઘેવર માતીચૂર ને લાડુ, ખાન ખુરમાં ને પૂરીરે;
સાટાં કીણી હૈસમી મરકી, જલેબી મેસુબ ચીરે ।। પ્રી ॥ ૩ ॥ સેવ સુહાલી લાપસી તાજી, ખીર ખાંડ આંબાં કેળાંરે,
"
અખાડ દ્રાખ ને ખન્નુર ખારેક, સુગધી શાા ભેળાંરે ૫ મી વા૪ કુરદાલી દધિ દૂધ ઉપર, ધૃત બની પરનાલરે; સાલેવાં પાપડ તળીછે વડીઆ, જમી ઉંચા તતકાળરે ॥ પ્રી૰ ાપાા