________________
- છાસ્થ જ્ઞાનથી પરમાણુ જાણી શકે, પણ દેખે નહિ. એવી રીતે, બે પ્રદેશ સ્કંધ યાવત્ અસંખ્યાત પ્રદેશી સ્કંધ સુધી સમજવું.
પરમ અવધિજ્ઞાની અને કેવળજ્ઞાનીનું જ્ઞાન વિશેષ ગ્રાહક છે. અને દર્શન સામાન્ય ગ્રાહક છે. તેથી તેઓ જે સમયે જાણે છે તે સમય દેખતા નથી અને જે સમય દેખે છે તે સમય જાણતા નથી.
શ. ૧૮ ઉ. ૯ ભવ દ્રવ્ય ભૂતકાળની પર્યાયના અથવા ભવિષ્યકાળની પર્યાયના જે કારણ છે. તે દ્રવ્ય કહેવાય. જેમ કે ભાવિ નરક પર્યાયના કારણે તિર્યંચ-પંચેન્દ્રિય અથવા મનુષ્ય ભવ્ય દ્રવ્ય નારકી કહેવાય-એમ બીજી ગતિ આશ્રી પણ જાણવું-
.. શ.૧૮ ઉ. ૧૦ સ્પર્શના ભાવિતાત્મા અણુગાર વૈશ્યિલબ્ધિથી તલ વાર કે અસ્ત્રાની ધાર પર રહી શકે છે. અગ્નિમાંથી નીકળી શકે છે. પુષ્કર સંવર્ત મેઘમાંથી નીકળી શકે છે. ગંગા સિંધુ મહા નદીઓના ઊલટા પ્રવાહમાં જઈ શકે છે. પાણીના ભંવરમાં કે ઉદકબિંદુમાં પ્રવેશી શકે છે. પણ એ છેદાતા નથી. બળતા નથી. ભીંજાતા નથી. ખલિત થતા નથી. પાણરૂપી શસ્ત્ર લાગતું નથી.
પરમાણુ પુદ્ગલ યાવત્ અસંખ્યાત પ્રદેશી રકધ, વાયુકાયથી સ્પર્શ થાય છે. પણ વાયુકાય પરમાણુ યાવત્ અસંખ્ય પ્રદેશી કંધથી સ્પર્શ નથી થતા. રત્નપ્રભા યાવત્ સિદ્ધશિલા એમ ૩૩ સ્થાનેની નીચે વદિ ૨૦ બેલ અન્ય બદ્ધ-પૃષ્ટ યાવત્ સંબંદ્ધ છે.
સેમિલ બ્રાહ્મણે ભગવાનને પ્રશ્નો પૂછ્યા અને સંતોષ પામીને શ્રાવક થયા–એકાવતારી થયા.
શ. ૧૯ ઉ.૩ બાર દ્વાર! પાંચ સ્થાવર, વિગલેન્દ્રિય, અને પશેન્દ્રિય છે ઉપર બારદ્વાર, પ્રત્યક, સાધારણ લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ૫ગ, આહાર ૧૮ પાપ, ઉત્પા, રિથતિ, સમુઘાત, ઉદ્વર્તના.
સૂલમ-આદર પાંચ સ્થાવરની અવગાહનાને અલ્પમહુવા