________________
સ્વાભાવિક – સાદિ અને અનાદિ ! ભાવ :- મૂળ અને ઉત્તર
શ. ૧૮ ઉ. ૪ જીવાજીવના ૪૮ દ્રવ્યમાંથી જીવના પરિગમાં ૨૪ આવે.
યુગ્મરાશિ ૨૪ દંડક આશ્રી ૪. (કૃત, જ, દ્વાપર, કલ્યાજ)
શ. ૧૮ ઉ. ૫ દેવતાની શોભા અને વિદુર્વણ, નારકીની અલ્પ વા બહુવેદના જે જીવ જ્યાં ઉત્પન્ન થવાવાળે છે તેની આયુષ્યની સન્મુખ થાય છે. અને જે ગતિમાં છે તે ગતિના આયુષ્યને અનુભવ કરે છે.
શ. ૧૮ ઉ. ૬ પરમાણુ આદિના પર્યાયને અધિકાર
દષ્ટિગોચર વસ્તુમાં વ્યવહારથી એક વર્ણ કે ગંધ કે રસ કે અમુક સ્પર્શ મુખ્યતાથી હોય. પણ નિશ્ચયથી તેમાં ૫ વર્ણ ૨ ગંધ, - ૫ રસ, ૮ સ્પર્શ હોય છે. એક પરમાણુ પુદ્ગલમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ હેય છે.
શ. ૧૮ ઉ. ૭ ઉપધિ-પરિગ્રહ-પ્રણિધાનને અધિકાર, ઉપધિ ૩- કર્મ, શરીર, બાહ્યવસ્તુ તથા સચેત, અચેત અને મિશ્ર પરિગ્રહ ૩ – કર્મ શરીર, બાહ્ય ઉપકરણું
પ્રણિધાન ૩- કઈ પણ નિશ્ચિત આલંબનમાં મન-વચન-કાયાના વ્યાપારને સ્થિર કરવાને કેવળી ભગવાન યક્ષના આવેશથી આવિષ્ટ થતા નથી.
મંડક શ્રાવકે અન્યતીર્થિઓને ચર્ચામાં નિરુત્તર કરી દીધા. તેઓ એકાવતારી છે. હાસ્ય અને કુતૂહલથી વ્યંતરદેવે અનંત શુભ પ્રકૃતિરૂપ કને ૧૦૦ વર્ષમાં ખપાવે છે. ઉપર ઉપરના દેવેને ઘણું વધારે વખત લાગે.
શ. ૧૮ ઉ. ૮ પરમાણુ વિચાર.