________________
૧૪
'
જાય છે પણ મૂળમાંથી રાગ જ નાબૂદ કરી દે તેવી સસ્થા તેમને હું ખગ લાગે છે. કેળવણીની કાણુ ના પાડે છે ? કેળવણીની અત્યંત જરૂર છે, રોટલી પણ કેળવાયેલી હાય તા તરત ગળે ઉતરી જાય છે, કેળવાયેલું જાનવર પણ સર્કસમાં કેવુ' અદ્ભૂત કાર્ય કરી બતાવે છે જેથી પ્રેક્ષકો પણ આશ્ચર્યમુગ્ધ બન્યા વિના રહેતા નથી. પણ આધુનિક કેળવણી આત્મજ્ઞાન વગરની હાઇ માણસ આત્માને ભૂલી જાય છે. આ ભારતીય સંસ્કૃતિ એટલે ભારત દેશમાં ઠેર ઠેર જ્યાં જાઓ ત્યાં આત્મા, પરમાત્મા, ધ, કમ', પુણ્ય અને પાપની ચર્ચા વિચારણા થતી હતી, ત્યાં આજે કેવળ ભૌતિકવાદની એલબાલા ખેલાઇ રહી છે, પાશ્ચિમાત્ય દેશના આઇન્સ્ટાઈન જેવા પ્રસિદ્ધ વિદ્વાને આજે આત્મા જેવા પદાર્થાને માનવા લાગ્યા છે. વિજ્ઞાનને આવિષ્કાર કઈ મુડદાઓએ કર્યાં નથી. વિજ્ઞાનના વિકાસમાં વૈજ્ઞાનિકે હુવે માનવા લાગ્યા છે કે આની પાછળ કોઈ અકળ, અગમ્ય, અદૃશ્ય પદાથ કામ કરી રહ્યો છે, જેને આપણે ચેતન કહીએ છીએ. ઇથર જેવા પદાર્થોં માનીને ધર્માસ્તિકાય આદિ પદાર્થાની નજીક તેઓ આવી રહ્યા છે. સમયની સૂક્ષ્મતાને પીછાણવા લાગ્યા છે, પરમાણુની શેધમાં લાગ્યા છે. જેમ જેમ વિજ્ઞાન વધતુ જાય છે તેમ તેમ પાશ્ચાત્ય દેશેાના વિદ્વાનાને જ્ઞાન, ભાન અને શાન આવે છે કે : આપણી શેાધ ઘણી અધૂરી છે.
તેમ છતાં પણ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સપૂર્ણ જ્ઞાન સજ્ઞ ભગવત સિવાય બીજે કાણુ ધરાવી શકે? માટે જ સર્વજ્ઞ પરમાત્મા, વીતરાગદેવ એ જ ઉપાસ્ય છે, આરાધ્ય છે અને એમના જ વચના ટંકશાળી સા એ સે। ટકા સાચા અને પ્રમાણ છે. આવી આસ્થા દૃઢ બનાવવી જોઇએ. અત્યારે મનઃપ વ