________________
૧૩ ટોળ ટપ્પ, ડીટેટીવ કે અંગારિક કાલ્પનિક નેવેલ-ઉપન્યાસ વગેરે વધુ ગમે છે, એનું વાંચન વધવાથી જનમાનસ વધુ ને વધુ વિકૃત બનતું જાય છે. જનતા આજે ઉલ્ટી ગંગાના પ્રવાહની જેમ ઉન્માર્ગે જઈ રહી છે. - દ્રવ્યાનુયોગના ઠેસ જ્ઞાતા તથા તેના વિવેચન કર્તા વિદ્વાને અતિ અલ્પ સંખ્યામાં છે, કારણ કે લેકચ વ્યાવહારિક જ્ઞાન પ્રત્યે વધી રહી છે. B.A.M.A,C.A., ડેકટર, લીડર અને માનવને લીડર બનવું છે. આ વ્યાવહારિક જ્ઞાનને ઉત્તેજન આપનારાઓની સંખ્યા વધી રહી છે. આ જ કરવા જેવું છે, જાણે આમાં જ ધર્મ છે, એમ સમજાવવામાં આવે છે. “ભણશે નહિ તે ખાશે શું? ભણશે નહિ તે ભૂખે મરશે? પણ આજે ભણેલા ભૂખે મરે છે કે વગર ભણેલા? નાસ્તિકને રાફડો ફાટ્યો છે. વર્તમાન કેલેજ જેવી શિક્ષણ સંસ્થાઓ નાસ્તિકેના કારખાના જ સમજવા. પશ્ચિમાત્ય વિદ્વાન મેકેલેની ધારણ સાચે જ પાર પડી રહી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એ સૂત્રનું રહસ્ય ભૂલાઈ ગયું છે. પેટને કૂતરા પણ ભરે છે, એમાં નવાઈ નહિ, પરંતુ નવાઈ કે આશ્ચર્ય એમાં છે કે જે કઈ કાળે કર્યું નથી. Eat, drink and be marry is not the motto of my life. બસ ખાવું અને ભેગવવું એ જ જીવનને સાર નથી. કેમકે જાનવરે પણ ખાય છે પીવે છે અને બેગ ભોગવે છે; જાનવર અને માનવ જીવનમાં ફરક શું ? માનવ-મહામાનવ બનવા માટે સર્જાયે છે, નહિ કે જેમ તેમ જીવન પૂરુ કરવા. માનવે પિતાની બુદ્ધિ, શક્તિ અને સમજને સદુપયેગ કરી જીવન વિકાસ-આત્મ વિકાસ આત્માની પ્રગતિ કરી ઉર્ધ્વગમન કરવાનું છે.
આજે હોટેલ, હસ્પીટલ, હાઈસ્કૂલ ને હોસ્ટેલની જરૂર