________________
૧૨
શાસ્ત્ર અને સિદ્ધાંતને વળગી રહી, વફાદાર રહી વિશિષ્ટ અને તે પણ બેધપ્રદ તથા રસ શૈલિમાં નિરૂપણ–પ્રરૂપણ-વિવેચન કરવું એ કેટલું કઠિન અને કપરું કાર્ય છે, આ વસ્તુ સાધારણ જનતા ન સમજી શકે એ સ્વાભાવિક છે માટે જ કહ્યું છે કે – “વિદ્વાન એવા હિ જાનાતિ વિકજ્જન પરિશ્રમમ, નહિ વધ્યા વિનાનાતિ ગુવી પ્રસવવેદનામ .” એ
આવા ભગીરથ કાર્ય માં ગુરુકૃપા, શારદામૈયાની મહેર, જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષયે પરમ, અવિરત પરિશ્રમ, ખંત, ચીવટ અને કંઈક કરી છૂટવાની તમન્ના ને ધગશ જોઈએ ત્યારે જ આવા શુભ કાર્યો નિર્વિદને પાર પડે છે, નહિતર “સારા કામમાં સે વિઘન” આદર્યા અધુરા રહે, એવું પણ બને છે. - વિવેચન પદ્ધતિમાં ભાષાને ખોટો આડંબર કે વિદ્વતાને ડેળ કરવામાં આવ્યું નથી. ભાષાશલિ સરળ, ગંગાના પ્રવાહની જેમ સ્વચ્છ અને સુંદર હોઈ આ ગ્રંથે આ વિષયના જ્ઞાનપિપાસુ-જિજ્ઞાસુઓ માટે આશીર્વાદરૂપ નીવડશે એમ નિ:સંદેહ હું કહી શકું છું.
માતા જેમ બાળક પરના વાત્સલ્યથી ભેજનને કેળીયે તયાર કરી એના મુખમાં મૂકે છે અને બાળક ગટક કરતે ગળે ઉતારી દે છે, તેમ લેખકે વાંચક જિજ્ઞાસુઓ અને તત્વપિપાસુઓ ઉપર અપાર ને અનહદ કરૂણ દાખવી વિષયને સાદી સરળ શૈલિમાં રજૂ કર્યો છે જેથી સહેલાઈથી સૌ કઈ સમજી શકે અને તેને લાભ લઈ શકે
વર્તમાનકાળે આવા તારિક ને સાત્વિક વિષયની જિજ્ઞાસામાં ઘણી મોટી ઓટ આવી છે. જનતાને કથા-વાર્તા,