________________
કૃપા દૃષ્ટિ.. ઉપકારવૃષ્ટિ... જીવનસૃષ્ટિ.... ૨૬ 9મારા શતશઃ વંદન..
ક્રિ પ.પૂ. પ્રવર્તિની શિષ્યાઓના ગુરુમાતા સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના શિષ્યવર્યા છે સરળસ્વભાવી પ.પૂ.સા. શ્રી સૌમ્યરેખાશ્રીજી મ.સા.ના વિનેયશિષ્યા, ૫.પૂ.સા. શ્રી નિરૂપરેખાશ્રીજી (બા.મ.સા.) અને પ.પૂ.સા. શ્રી ધન્યરેખાશ્રીજી (બેન મ.સા.) આ બંને ઉપકારીઓ, મારા સંસારીસંયમી ઉભયજીવનમાં સંસ્કારપૂરક ને પ્રાણપૂરક પુરવાર થયા છે... તેમણે કરેલા અનંત ઉપકારોને હું કૃતજ્ઞભાવે યાદ કરું છું...
ગ્રંથનો અનુવાદ કરતી વખતે મને બે અનુભવ અનેકવાર થયા ગ્રંથની આગળની અઘરી પંક્તિઓ છે જોતાં ચિંતા થતી કે શી રીતે આ પંક્તિઓ બેસાડીશ? અને લખાયેલો અનુવાદ જોતાં આશ્ચર્ય થતું કે શી છે રીતે મારાથી લખાઈ ગયું?
આ બંને પ્રશ્નોનું સમાધાન વિચારતાં, એક લાગણીશીલ કારણ નજરે દેખાયું.. તે એ કે ઉપકારી દ્વારા થયેલાં અનહદ ઉપકાર ! તેઓશ્રીની જ કરુણાપૂર્ણ ને વાત્સલ્યસભર દૃષ્ટિ અને કાર્ય સર કરવામાં સહાયક બની... હું જે કંઈપણ થોડુંઘણું લખી શક્યો, તેમાં એ મહાપુરુષોની જ પરમકૃપા છે.. મારી છે લેશમાત્ર પણ આવડત નથી. શતશઃ વંદન, એ ઉપકારીઓના પવિત્ર ચરણોમાં !
કૃતજ્ઞભાવે તે બધાને સ્મરણ કરવા પૂર્વક હું વિરમું છું.
------
કૃપાકાંક્ષી મુ. યશરત્ન વિ.
-
-
--
103
SSC) (
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org