________________
अधिकार: ) प्रश्नानर्हत्वादिति ॥
(९०) यच्चोक्तम्-किञ्च भेदाभेदमभ्युपगच्छता अवश्यमेवेदमङ्गीकर्तव्यम्-इह धर्मधर्मिणोर्धर्मधर्मितया भेदः, स्वभावतः पुनरभेद:' इत्यादि तदपि 'एकधर्मिप्रतिबद्धत्वेऽपि धर्माणां मिथो भेदाद् धर्मधर्मिभावेन भेद..... मिथो भेदेऽपि चाशेषधर्माणां धर्मिणा व्याप्तेर्विशिष्टान्योन्यानुवेधतोऽभेदः" इत्यादिना प्रत्युक्तम्, प्रकारान्तरेण भेदाभेदसिद्धेः । तथा चोक्तम्
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१२३
* व्याख्या
तदसम्भवात् तस्य-अथ येनाप्याकारेणेत्यादेर्विकल्पजातस्य असम्भवात् । उपपत्तिमाहकेवलाकारानुपपत्तेः अनन्तरोदितभेदाभेदपक्षे इतरानुविद्धस्य च भेदाकारानुविद्धस्य चाभेदाकारस्य प्रश्नानर्हत्वात् कैवल्याभावेन नरसिंहे सिंहप्रश्नतुल्यत्वादिति ॥
-
यच्चोक्तं पूर्वपक्षग्रन्थै-‘किञ्च भेदाभेदमभ्युपगच्छता अवश्यमेवेदमङ्गीकर्तव्यमिह धर्मधर्मिणोः धर्मधर्मितया भेदः, स्वभावतः पुनरभेद:' इत्यादि, तदपि 'एकधर्मि - प्रतिबद्धत्वेऽपि धर्माणां मिथो भेदाद् धर्मधर्मिभावेन भेदः ''मिथो भेदेऽपि चाशेषधर्माणां धर्मिणा व्याप्तेर्विशिष्टान्योन्यानुवेधतोऽभेदः' इत्यादिना पूर्वोक्तेन प्रत्युक्तम् । कथमित्याह
Jain Education International
....अनेडांतरश्मि
આકારે ભેદ છે, તે આકારે ભેદ-અભેદ બંને અને જે આકારે અભેદ છે, તે આકારે અભેદ-ભેદ બંને માનવામાં તો વિરોધ છે. . . વગેરે” – તેનું નિરાકરણ થાય છે, કારણ કે અમે ભેદાભેદ એ જાત્યન્તર मानी छीखे, ठेवण लेह से देवण सत्हाडार ४ न होवाथी, येन आकारेण भेदः - सेवा प्रश्नने ४ અવકાશ નથી, અમારે અભેદાકા૨થી ભેદાકાર અનુવિદ્ધ જ હોય છે. જેમ નરસિંહ અવતારમાં, નર કે સિંહ બેમાંથી એકે નથી છતાં નરસિંહ છે, તેમ અમારે ભેદ કે અભેદ ન હોવા છતાં ભેદાભેદ છે.. (८०) जीभुं तमेऽधुं हतुं } "भे लेहालेह मानशो, પણ આટલું અવશ્ય સ્વીકારવું જ પડશે, કે ધર્મ-ધર્મીનો ધર્મ-ધર્મારૂપે ભેદ છે, પણ સ્વભાવથી બંનેનો અભેદ છે” – તે કથનનો પણ ઉત્તર અમે “એક ધર્મી સાથે જોડાયેલા હોવા છતાં, સત્ત્વ-જ્ઞેયત્વ વગેરે ધર્મો જુદા જુદા હોવાથી સિદ્ધ થાય છે કે, બંનેનો ધર્મ-ધર્મારૂપે ભેદ છે, જો ભેદ ન હોત તો – બધા ધર્મો ધમ્મરૂપે એક થઈ જતાં જુદા ધર્મોની પ્રતીતિ જ ન થઈ શકત” – આ કથનથી આપી જ દીધો છે અને ધર્મ-ધર્મીનો પરસ્પર ભેદ હોવા છતાં, દ્રવ્ય તે સત્ત્વ-જ્ઞેયત્વ વગેરે બધા ધર્મોને વ્યાપીને રહ્યો હોવાથી-બધાં ધર્મોનો પરસ્પર विशिष्ट (=खे! धर्माथी प्रतिषद्ध थवा३ये) अनुवेध (मिश्रा ) थवाथी - धर्मधर्मानो ऽथंथि अमेह પણ છે” – એ કથનથી અમે ધર્મ-ધર્મીના અભેદનો પણ ઉત્તર આપી દીધો... કારણ કે ધર્મ-ધર્મીના ભેદાભેદની સિદ્ધિ, અમે તમે કહો છો તેવા સ્વતંત્ર ભેદ કે અભેદરૂપે નહીં, પણ જાત્યંતર એવા
१. २९ तमे पृष्ठे । २. समीक्ष्यतां ११५तमं पृष्ठम् । ३. प्रेक्ष्यतां ११६तमं पृष्ठम् । ४. वृद्धैरिति । ५. 'अनन्तरोदिते भेदाभेद०' इति ङ-पाठः । ६. २९तमे पृष्ठे । ७. प्रेक्ष्यतां ११५तमं पृष्ठं ११६तमं च ।
For Personal & Private Use Only
www.jainelibrary.org