Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२१९ निवृत्तिः, तदात्मभूतकपालाद्याकारानिवृत्तेः, मृदोऽपि च निवृत्तिः, तथाविधोर्खाद्यपृथग्भवनात्मस्वभावनिवृत्तेः । इति सर्वत्रैव तद्भेदाभेदनान्तरीयकः शबलवस्तुव्यवस्थाकारी सकलप्रमात्रभ्रान्तसंवेदननिबन्धनः कथञ्चिन्निवृत्तिभावः सुयुक्तियुक्त इति त्यक्त्वा परोदित इति मात्सर्यं तत्त्वव्यवस्थाहेतुरित्याश्रित्य महागुणं भाव्यतामेष इति ॥
भेदासिद्धेः । अत एव कथञ्चिदूर्वादिनिवृत्तिः, न सर्वथा । कुत इत्याह-तदात्मभूतोभंद्यात्मभूतकपालाद्याकारानिवृत्तेः । मृदोऽपि च निवृत्तिः, कथञ्चिदिति वर्तते, तथाविधोाद्यपृथग्भवनात्मस्वभावनिवृत्तेः, तदनिवृत्तौ तु तदपृथग्भवनायोग इति भावना । इतिएवं सर्वत्रैव-पटादिदीर्घत्वादौ तद्भेदाभेदनान्तरीयकः-द्रव्य-पर्यायभेदाभेदनान्तरीयकः, कथञ्चिन्निवृत्तिभाव इति सम्बन्धः । अयमेव विशिष्यते-शबलवस्तुव्यवस्थाकारी-द्रव्यपर्यायशबलवस्तुव्यवस्थाकरणशीलः । पुनरपि विशिष्यते सकलेत्यादिना । सकलप्रमातॄणाम् अभ्रान्तं यत् संवेदनं तन्निबन्धनः-तत्कारणभूतः तद्व्यवस्थापितो वेति कथञ्चिन्निवृत्तिभावः
... અનેકાંતરશ્મિ છે. ઉત્તરપક્ષ તેમ ન માની શકાય, કારણ કે તે કપાલાકાર પણ માટીથી સર્વથા જુદો નથી. ફલતઃ માટીથી જુદો, ઉધ્વદિ આકારનો કોઈ વિકાર જ ન હોવાથી સિદ્ધ થાય છે કે, ઉધ્વદિ પર્યાયનો માટીરૂપ દ્રવ્ય સાથે કથંચિત્ અભેદ પણ છે.
બંનેનો અભેદ હોવાથી, (૧) ઉધ્વદિ આકારની પણ કથંચિત્ જ નિવૃત્તિ થાય છે, સર્વથા નહીં, કારણ કે તેના જ વિકારભૂત કપાલાકાર તો નિવૃત્ત થયો નથી. દ્રવ્યાંશને લઈને કપાલાકાર પણ ઘટીય ઉધ્વકારથી અભિન્ન છે... ફલતઃ ઉદ્ઘકારની નિવૃત્તિ થવા છતાં પણ સ્વઅભિન્ન કપાલાકારની નિવૃત્તિ ન થઈ હોવાથી, ઉદ્ઘકારનું, કપાલાકારરૂપે હમણાં પણ અસ્તિત્વ છે, અને (૨) માટીની પણ કથંચિત્ નિવૃત્તિ તો થશે જ, કારણ કે માટીનો, “ઉધ્વદિ આકારની સાથે અભેદપણે રહેવાનો સ્વભાવ હતો અને તેથી જયારે ઉધ્વદિ આકારની નિવૃત્તિ થાય, ત્યારે આ સ્વભાવની પણ નિવૃત્તિ માનવી જ પડશે, નહીંતર અપૃથભવન કોની સાથે ? ઉધ્વદિ આકાર તો નિવૃત્ત થઈ ગયો. આમ સ્વભાવની નિવૃત્તિ થવાથી, માટીરૂપ દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ થાય છે.
આ રીતે, ઘટ-ઉર્ધ્વતાદિ, પટ-દીર્ઘતાદિ વગેરે બધે જ ઠેકાણે, દ્રવ્ય-પર્યાયનો ભેદાભેદ હોવાથી, પર્યાયની નિવૃત્તિ થયે દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ સંગત જ છે.
(૧) આ દ્રવ્ય-પર્યાયનો કથંચિનિવૃત્તિભાવ જ, દ્રવ્ય-પર્યાયરૂપ શબલવસ્તુનો વ્યવસ્થાકારક છે, અર્થાત્ કથંચિનિવૃત્તિભાવથી વસ્તુની ઉભયરૂપતા સિદ્ધ થાય છે, અને (૨) કથંચિનિવૃત્તિભાવ સકળ પ્રમાતાઓને અભ્રાન્તપણે થતાં સંવેદનનું કારણ અથવા તેવા સંવેદનથી સિદ્ધ થાય છે. આમ તે યુક્તિયુક્ત છે. કારણ કે એના વિરુદ્ધમાં જે યુક્તિઓ અપાય છે, તે બધી અનુભવવિરુદ્ધ હોવાથી
૨-૨. ‘વિશે
' રૂતિ ટુ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370