Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 329
________________ -ON अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता २१७ लिताद्याकारशून्यं वियत्कुसुमद्रव्यमस्ति । न चाद्रव्यास्तन्मुकुलितादयः इत्यन्योन्यानुविद्धोभयरूपवस्तुसिद्धिः ॥ ___ (१६१) अत एव घटपर्यायनिवृत्तौ कपालकालेऽपि तद्बुद्ध्या मृदनुभूयते, मृन्निवृत्तौ चोर्ध्वादिपर्यायवन्नानुभूयते । मृदनिवृत्तावप्यूर्खादिनिवृत्तित एव तद्भेदसिद्धिरिति चेत्, न, ऊर्ध्वादेर्मुदः सर्वथा भेदासिद्धेः, तत्स्वरूपाननुविद्धस्यानुपलम्भात् । .............. ................. व्याख्या ................... नाकारमित्यनुमानमेतत् । ऊर्ध्वाद्याकारस्यापि मृद्रव्यरहितस्य, असम्भवादिति वर्तते । न हीत्यादि निदर्शनम् । न हि मुकुलितार्धमुकुलिताद्याकारशून्यं वियत्कुसुमद्रव्यमस्ति, सर्वाविसंवादात् । न चाद्रव्यास्तन्मुकुलितादयः-वियत्कुसुममुकुलितादयः । इति-एवम् अन्योन्यानुविद्धोभयरूपवस्तुसिद्धिः ॥ ___यत एवम् अत एव घटपर्यायनिवृत्तौ सत्यां कपालकालेऽपि तद्बुद्ध्या-कपालबुद्ध्या मृदनुभूयते । मृन्निवृत्तौ च सत्याम् ऊर्ध्वादिपर्यायवन्नानुभूयेत् । न हि मृन्निवृत्तावूर्खादिपर्यायोऽनुभूयते । मुंदनिवृत्तावपि सत्याम् ऊर्ध्वादिनिवृत्तित एव कारणात् तद्भेदसिद्धिः-मृद ऊर्ध्वादेर्भेदसिद्धिः । इति चेत्, एतदाशङ्क्याह-न, ऊर्ध्वादेः पर्यायस्य मृदः सकाशात् सर्वथा ................. मनेतिरश्मि ... .......... મુકુલિત (સંકુચિત) અધમુકુલિત (અર્ધસંકુચિત) વગેરે કોઈ આકાર જ જેમાં નથી, તેવું આકાશકુસુમ નામનું દ્રવ્ય જેમ હોતું જ નથી (તમ આકાર વિનાનું દ્રવ્ય ન હોય), અને (૨) જે દ્રવ્ય જ નથી તેવા આકાશકુસુમના મુકુલિત વગેરે આકારો જેમ હોતા નથી (તમ દ્રવ્ય વિનાના આકારો ન होय.). . સારાંશ : તેથી વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ સિદ્ધ થાય છે અને તે દ્રવ્ય-પર્યાય બંને પરસ્પર અનુવિદ્ધ (જોડાયેલી છે, માટે પર્યાયની નિવૃત્તિ થયે દ્રવ્યની પણ કથંચિત્ નિવૃત્તિ ઈષ્ટ જ છે. - દ્રવ્ય-પર્યાયનો ભેદભેદ (૧૬૧) વસ્તુ તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે, માટે જ તો ઘટપર્યાય નષ્ટ થયા પછી પણ, કપાલ અવસ્થા વખતે, કપાલબુદ્ધિથી માટીનો અનુભવ થાય છે... જો માટીરૂપ દ્રવ્ય પણ નષ્ટ થઈ જાય, તો તો ઉધ્વદિઆકારની જેમ માટીનો પણ અનુભવ થશે જ નહીં... ફલતઃ દરેક પર્યાયમાં દ્રવ્યરૂપ अनुगत अंश तो मानवो ४ ५शे... પૂર્વપક્ષ : માટીનું નિવર્તન ન થવા છતાં પણ, ઉર્ધ્વદિ આકારોનું નિવર્તન થાય છે, એથી સિદ્ધ થાય છે કે, માટીરૂપ દ્રવ્યથી ઉધ્વદિ પર્યાયો જુદા જ છે. જો જુદા ન હોત, તો માટીની જેમ, ઉર્ધ્વદિ આકારો પણ ન બદલાત માટે દ્રવ્ય-પર્યાયનો ભેદ જ સિદ્ધ થશે. १. 'मृन्निवृत्ता०' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370