Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 337
________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता (१६७ ) अत्रोच्यते-अधिकृतघटमृद एव स्वकपालमृत्त्वात् एकवस्तुसन्तानत्वात्, सतः सर्वथाऽसत्त्वानापत्तेः, तदुत्पत्त्यादिदोषप्रसङ्गात् । इति नैवासौ कपालमृद् घटमृदः सर्वथाऽन्यैव, तस्या एव तथाभावात्, अन्यथा बीजत्वेन कपालानुपपत्तेः, असत एव २२५ व्याख्या २ तत्-तस्मात् कथं न बाधा येनोच्यते 'नं काचिन्नो बाधेति ?' । एतदाशङ्क्याह-अत्रेत्यादि । अत्र उच्यते । किमित्याह - अधिकृतघटमृद एव स्वकपालमृत्त्वात्, बाधाऽभाव इति वक्ष्यमाणक्रियायोगः । 'स्व' ग्रहणं घटान्तरकपालमृद्व्यवच्छेदार्थम् । स्वकपालमृत्त्वं च एकवस्तुसन्तानत्वात् । एक एवासौ वस्तुसन्तानो भावाव्यवच्छेदेन । एकवस्तुसन्तानत्वं च सतः सर्वथाऽसत्त्वानापत्तेः । न हि सदसद् भवति । कुत इत्याह- तदुत्पत्त्यादिदोषप्रसङ्गात्, असदुत्पत्तितन्नाशसदन्तरोन्मज्जनप्रसङ्गादित्यर्थः । इति एवं नैवासौ कपालमृद् विवक्षिता घटमृदो विवक्षिताया एव सर्वथाऽन्यैव, अन्या तु भवत्यूर्ध्वाद्यपृथग्भवनात्मस्वभावनिवृत्त्या, किन्त्वन्यैव न । कुत इत्याह-तस्या एव - विवक्षितघटमृदः तथाभावात्-विवक्षितकपालमृत्त्वेन * અનેકાંતરશ્મિ .. <d– સાધક નહીં બને, અર્થાત્ કપાલમૃમાં ઘટમૃનો અન્વય સિદ્ધ નહીં કરી શકે. તેથી તમે શી રીતે કહી શકો કે “અમને કોઈ જ બાધા નથી.’ (૧૬૭) ઉત્તરપક્ષ ઃ પહેલા અમારા કથનનો આશય સમજો - વિવક્ષિત ઘડાની માટી, તે જ વિવક્ષિતઘડાના કપાલની માટીરૂપ છે, કારણ કે ઘડાની માટીનો પ્રવાહ જ અવિચ્છિન્નપણે કપાલની (ઠીકરારૂપ) માટીમાં અનુસ્યૂત થાય છે, કારણકે કપાલ અને ઘડો, એક જ વસ્તુસંતાનની ક્ષણો છે. પૂર્વપક્ષ ઃ ઘડો તો નષ્ટ થઈ ગયો, તો કપાલ અને ઘડામાં એક જ સંતાન કેમ મનાય ? (ઘડાની પૂર્વ-ઉત્તર ક્ષણોમાં એક સંતાન માની શકાય, ઘટ-કપાલમાં નહીં...) ઉત્તરપક્ષ ઃ સત્ વસ્તુ ક્યારેય સર્વથા અસત્ નથી થતી... નહીં તો સત્નો નાશ થતાં અસત્ની ઉત્પત્તિ માનવી પડે. વળી, અસત્ની ઉત્પત્તિ માનો તો નાશ પણ માનવો પડે અને તો ફરી સત્ની ઉત્પત્તિ થાય... આમ, કપાલની માટી ઘટની માટીથી સર્વથા જુદી જ નથી, પણ કથંચિત્ ઘટની માટીરૂપ જ છે, કારણ કે ઘટની માટી જ, કપાલની માટીરૂપે પરિણમે છે. હા ! ઘટની માટીમાં જેવો ઉર્વાદિ આકાર છે, તેવો કપાલની માટીમાં ન હોવાથી, બંનેનો કથંચિદ્ ભેદ માની પણ શકાય, પણ સર્વથા ભેદ તો ન જ મનાય... જો સર્વથા ભેદ માનવામાં આવે, તો કપાલની માટીનું, કોઈ ઉત્પાદક બીજ જ ન રહેવાથી, કપાલની ઉત્પત્તિ જ નહીં થાય અને તેથી તો કપાલનું અસ્તિત્વ જ નહીં ઘટે. Jain Education International * જે ઘડાનો જે કપાલ હોય, તે કપાલમાં જ, તે ઘડાનો પ્રવાહ અનુસ્મૃત રહે છે, અન્યકપાલમાં નહીં - એવું કહેવા માટે જ ‘સ્વ' પદનો નિવેશ કર્યો છે. ૬. પ્રેક્ષ્યતાં ૨૨૪તમં પૃષ્ઠમ્ । ૨. ‘વાધાભાવ રૂતિ' કૃતિ ધ-પાન: । રૂ. દૃશ્યતાં ૨૨૧તમં પૃષ્ઠમ્ । For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370