________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२३३ (१७० ) ने चेह किञ्चिन्न निवर्तते, एकान्तानिवृत्तौ तद्विलक्षणबुद्ध्यभावतः कपालप्रतिपत्त्यसिद्धेर्विशेषाभावात् तस्याप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वात् । न चोर्ध्वाद्याकार एव कपालाद्याकारः, प्रतीत्यादिभेदतः तद्भेदसिद्धेः, न चासन्ताविमौ, तथा
न चेत्यादि । न च इह-वस्तुनि किञ्चिन्न निवर्तते, अपि तु निवर्ततेऽपि किञ्चित् । कुत इत्याह-एकान्तेत्यादि । एकान्तानिवृत्तौ सत्यां तत्तत्त्वेन तद्विलक्षणबुद्ध्यभावतः, प्रक्रमाद् घटविलक्षणबुद्ध्यभावतः कारणात् । किमित्याह-कपालप्रतिपत्त्यसिद्धेः । असिद्धिश्च विशेषाभावात् । विशेषाभावश्च तस्य, प्रक्रमाद् घटवस्तुनः अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वात् । न चेत्यादि । न च ऊर्ध्वाद्याकार एव-एकान्तेन कपालाद्याकारः प्रतीत्यादिभेदतः ।
અનેકાંતરશ્મિ ... - અનેકાંતવાદમાં એકાંતગત દોષોનો અનવકાશ (૧૭૦) જેમ મેચક મણિમાં ‘કાળો હોય તો, પીળો કેમ ?' વગેરે વિકલ્પોનો અવકાશ નથી, તેમ અનેકાંતાત્મક વસ્તુતત્ત્વમાં પણ, એકાંતપક્ષભાવી વિકલ્પોનો અવકાશ નથી. (આશય : નિત્યાનિત્યતા વસ્તુની જ છે. એક અંશમાં નિત્યતા, બીજા અંશમાં અનિત્યતા તેવું નથી, કારણ કે બંને અંશ ભિન્નભિન્ન છે, એટલે જ નિત્ય-અનિત્યના વિકલ્પો શક્ય નથી.) અનેકાંતાત્મક વસ્તુતત્ત્વમાં, એકાંતે કશું નિવૃત્ત પણ નથી થતું અને એકાંતે કશું સ્થાયી પણ નથી રહેતું, કારણ કે વસ્તુ જ કથંચિત્ નિવૃત્ત થાય છે અને સ્થાયી રહે છે - આવા યથાર્થ સ્વભાવવાળી વસ્તુમાં કરાતા વિકલ્પો તો, અગ્નિની ઉષ્ણતાના પ્રતિષેધ માટે કરાતા વિંકલ્પોની જેમ, સ્યાદ્વાદમાર્ગથી ભાષિત વ્યક્તિને શ્રવણીય બનતાં નથી.
. . કથંચિ નિવૃત્તિ-અનિવૃત્તિભાવની સિદ્ધિ
વસ્તુનો કોઈ પણ અંશ નિવૃત્ત નથી થતો - એવું નથી, અર્થાત્ કોઈક અંશ તો નિવૃત્ત થાય જ છે. જો કોઈપણ અંશની નિવૃત્તિ ન થતી હોત, તો ઘટપર્યાય અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિર એકસ્વભાવી બનવાથી – પૂર્વ અપર અવસ્થામાં કોઈ ભેદ જ ન રહેવાથી, ઘટ કરતાં વિલક્ષણ બોધ જ નહીં થાય... એટલે કપાલનો બોધ સિદ્ધ જ નહીં થાય.
વિવરમ્ ... 25. તત્તત્ત્વનેતિ | તસ્ય-ધર્વસ્તુનો વિસ્વનિતપવૅન તત્ત્વ-પવિત્વમેવ તેન |
અગ્નિનો ઉષ્ણતાસ્વભાવ (૧) સત્ છે, કે (૨) અસત્? જો સત્ હોય તો સૌથી પહેલા અગ્નિનું સ્વરૂપ જ બળી જવું જોઈએ, પણ એવું તો દેખાતું નથી અને જો અસતું હોય તો તેના દ્વારા કોઈનું પણ દહન ન થવું જોઈએ.. આમ, વિકલ્પો ન ઘટવાથી અગ્નિનો ઉષ્ણતાસ્વભાવ માની શકાય નહીં - આવા કુવિકલ્પોની જેમ, એકાંતવાદીએ કરેલ કુવિકલ્પો પણ શ્રવણીય બનતા નથી.
૨. ‘વેદ ન શિન્ન' રૂતિ -પટિ: I ૨. ‘વસ્તુનિ ન શિન્ન' રૂતિ -પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org