Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 350
________________ २३८ अनेकान्तजयपताका ( १७५ ) “अन्योन्यव्याप्तिभावेन द्रव्य-पर्याययोः कथम् । भेदाभेदो विरुद्धः स्यात् तद्भावानुपपत्तितः ? ॥ नान्योन्यव्याप्तिरेकान्तभेदेऽभेदे च युज्यते । अतिप्रसङ्गादैक्याच्च, शब्दार्थानुपपत्तितः ॥ अन्योन्यमिति यद्भेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसम्भवः ॥ एवं शबलरूपेऽस्मिन् व्यावृत्त्यनुगमावपि । स्याद्वादनीतितः सिद्धौ तथाऽनुभवसुस्थितौ ॥" ४ * व्याख्या । कुत कयोरित्याह-द्रव्यपर्याययोः । किमनयोरित्याह- कथं भेदाभेदो विरुद्धः स्यात् ? नैव इत्याह-तद्भावानुपपत्तितः-अन्योन्यव्याप्तिभावानुपपत्तेः ॥ तथाहि नान्योन्यव्याप्तिरेकान्तभेदेऽभेदे च युज्यते । कुत इत्याह- अतिप्रसङ्गात् एकान्तभेदे ‘हिमवद्-विन्ध्य' योरन्योन्यव्याप्तिप्रसङ्गात्, ऐक्याच्च एकान्ताभेदेऽणोरप्यात्मनैव अन्योन्यव्याप्तिप्रसङ्गात् तथा शब्दार्थानुपपत्तितः कारणात् ॥ अनुपपत्तिश्चान्योन्यमिति यद्भेदं व्याप्तिश्चाह विपर्ययम् अभेदम् यस्मादेवं भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसम्भवः ॥ (द्वितीयः एवं जात्यन्तरात्मकभेदाभेदविकल्पसिद्ध्या शबलरूपेऽस्मिन् वस्तुनि व्यावृत्त्यनुगमावपि स्याद्वादनीतितः सिद्धौ । तथा-त [-तच्चित्रभावतयाऽनुभवसुस्थितौ-व्यावृत्त्यनुगमा अनेडांतरश्मि (૧૭૫) ‘(૧) દ્રવ્ય અને પર્યાય બંને પરસ્પર વ્યાપ્તિભાવે રહ્યા હોવાથી, બંનેનો ભેદાભેદ શી રીતે વિરુદ્ધ ગણાય ? જો ભેદાભેદ ન માનવામાં આવે, તો બંનેની પરસ્પર વ્યાપ્તિ જ નહીં ઘટે. (૨) પરસ્પર વ્યાપ્તિ, જો એકાંતભેદમાં પણ થતી હોય, તો હિમાલય અને વિન્ધ્ય પર્વતની પણ વ્યાપ્તિ માનવાનો પ્રસંગ આવશે અને જો એકાંત અભેદમાં પણ થતી હોય, તો પરમાણુની, પોતાની સાથે પણ વ્યાપ્તિ માનવાનો પ્રસંગ આવશે, વળી, એકાંત ભેદ કે અભેદમાં ‘અન્યોન્યવ્યાપ્તિ'નો શબ્દાર્થ પણ અસંગત છે. તે આ રીતે - (૩) ‘બે પદાર્થોનું પરસ્પર જોડાણ’ – આમાં ‘પરસ્પર' અંશ બે પદાર્થોનો ભેદ સૂચવે છે અને ‘જોડાણ’ અંશ બે પદાર્થનો અભેદ સૂચવે છે. તેથી દ્રવ્ય-પર્યાયનો જો ભેદાભેદ માનવામાં આવે, તો જ અન્યોન્યવ્યાપ્તિ ઘટી શકે, અન્યથા નહીં. (४) आम, द्रव्य-पर्याय वय्ये मेहामेह ३५ भत्यन्तर होवाथी, स्याद्वाहनीतिथी, राजस३५ વસ્તુમાં વ્યાવૃત્તિ અને અનુગમ પણ સિદ્ધ થશે જ. . . અને તે વસ્તુના વ્યાવૃત્તિ-અનુગમ, તેવા પ્રકારના १. अनुष्टुप् । २. 'प्रसङ्गाच्चैक्याच्च' इति क- पाठः । ३-४-५ अनुष्टुप् । For Personal & Private Use Only Jain Education International www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370