Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 330
________________ २१८ अनेकान्तजयपताका (द्वितीयः क्षीरोदकादिभिर्व्यभिचार इति चेत्, न, तेषां पूर्वं पश्चाच्च भेदेनापि सिद्धेः, (१६२) भिन्नोपादानत्वेन च तन्निवृत्तावपि पृथग् मृदस्तद्विकारापत्तेश्च । कपालाद्याकार एव तद्विकार इति चेत्, न, तस्यापि मृदः सर्वथा भेदासिद्धेः । अत एव कथञ्चिदूर्खादि .. ... व्याख्या ..... भेदासिद्धेः । असिद्धिश्च तत्स्वरूपाननुविद्धस्य-मृत्स्वरूपाननुविद्धस्य अनुपलम्भात् ऊर्ध्वादिपर्यायस्य ॥ . पराभिप्रायमाह-क्षीरोदकादिभिः, 'आदि'शब्दान्मज्जितादौ गुडदध्यादिग्रहः, व्यभिचारः, तेषामपीतरेतरस्वरूपाननुवेधेनानुपलम्भेऽपि भेदात् । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । ननैतदेवम्, तेषां-क्षीरोदकादीनां पूर्वं सम्बन्धात् पश्चाच्च हंसादिविभागकरणेन भेदेनापि सिद्धेः कारणात् । न चैवमिह भेदेनापि सिद्धिः ॥ ___ दोषान्तरमाह भिन्नेत्यादिना । भिन्नोपादानत्वेन च, मृदूर्ध्वाकारयोरिति प्रक्रमः, तन्निवृत्तावपि-ऊर्ध्वाकारनिवृत्तावपि सत्यां पृथग् मृदः सकाशात्, तद्विकारापत्तेश्च-ऊर्ध्वादिविकारापत्तेश्च काष्ठभस्मवदिति । कपालाद्याकार एव तद्विकारः-ऊर्ध्वाद्याकारविकारः काष्ठभस्मकल्पः । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापि-कपालाद्याकारस्य मृदः सकाशात् सर्वथा ..* मनेतिरश्मि .. ઉત્તરપક્ષ માટીરૂપ દ્રવ્યથી, ઉધ્વદિ પર્યાયનો સર્વથા ભેદ અસિદ્ધ છે, કારણ કે મૃત્વરૂપથી રહિત માત્ર ઉધ્વદિ પર્યાયનો કદી ઉપલંભ (=સાક્ષાત્કાર-પ્રત્યક્ષ) જ નથી થતો. પૂર્વપક્ષ : જુદા રૂપે સાક્ષાત્કાર તો મિશ્રિત થયેલા દૂધ-પાણી, દહીં-ગોળમાં પણ ક્યાં થાય છે? છતાં પણ તેઓ તો પરસ્પર જુદા જ છે ને ? તેથી જુદારૂપે સાક્ષાત્કાર ન થવા માત્રથી દ્રવ્યપર્યાયનો અભેદ છે-એવું સિદ્ધ ન થઈ જાય. ઉત્તરપક્ષ : અરે ! દૂધ-પાણી વગેરે તો પહેલા પણ જુદારૂપે દેખાય છે અને પછી જ્યારે હંસ વગેરે દ્વારા વિભાગ કરાય, ત્યારે પણ જુદારૂપે દેખાય છે. માટે દૂધ-પાણી વગેરેનો તો ભેદ માનવો સંભવિત છે, પણ દ્રવ્ય-પર્યાયનું તો ત્રણે કાળમાં, સર્વથા ભેદરૂપે તો કદી સંવેદન થતું જ નથી, માટે દૂધ-પાણીની જેમ, દ્રવ્ય-પર્યાયનો સર્વથા ભેદ માનવો અયુક્ત છે. ___(१६२) वा वात, भाटी ने चाहि मा॥२ °ो सर्वथा ४८ डोय, तो - नेनुं पान કારણ જુદું રહેવાથી – જેમ લાકડાની નિવૃત્તિ થયે રાખરૂપે વિકાર થાય છે, તેમ ઉધ્વદિ પર્યાયની નિવૃત્તિ થયે, ઉધ્વદિ પર્યાયનો, માટીથી જુદો વિકાર પણ થવો જોઈએ, જે દેખાતો નથી... પૂર્વપક્ષ ઃ ઘટના ઉધ્વદિ આકારનો નાશ થયા પછી, ઠીકરાનો આકાર પેદા થાય છે. આ ઠીકરાના આકારને જ ઉધ્વદિ આકારનો વિકાર માની લઈએ તો? १. 'मृत्तद्विकारा०' इति क-पाठः। २. 'तेषामपीतरस्वरूपा०' इति ड-पाठः। ३. 'करणेनापि सिद्धेः' इति कपाठः। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370