________________
*.................
१७२ अनेकान्तजयपताका
(द्वितीयः क्रियते ? करणे वाऽनवस्थाप्रसङ्गः । सकृत् करणेऽपि विद्यमानत्वाविशेषेण भूयो भूयः करणमित्यनवस्था ॥
अथाविद्यमानः, व्याहतमेतत्-सतोऽनर्थान्तरभूतोऽविद्यमानश्च इति । करणे वाऽनित्यत्वापत्तिरिति । तथाहि-तस्मिन् क्रियमाणे पदार्थ एव कृतः स्यात्, तदव्यतिरिक्तत्वात् तस्य॥ (१२७) अथ मा भूदयं दोषः, न क्रियत इत्याश्रीयते । न तर्हि स तस्य सहकारी, .............* व्याख्या *
................................ वाऽनवस्थाप्रसङ्गः । कथमित्याह-सकृत्-एकवारं करणेऽपि विद्यमानत्वाविशेषेण हेतुना भूयो भूयः-पुनः पुनः करणमित्यनवस्था ॥ ___ अथाविद्यमानः क्रियते । अत्राह-व्याहतमेतत् सतः-विद्यमानस्य वस्तुनोऽनर्थान्तरभूतोऽविद्यमानश्च, विद्यमानाव्यतिरिक्तो हि विद्यमान एव इति कृत्वा । करणे वा अव्यतिरिक्तस्य अविद्यमानस्य अनित्यत्वापत्तिः, वस्तुन इति प्रक्रमः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि तस्मिन्-अव्यतिरिक्तेऽविद्यमाने विशेषे क्रियमाणे पदार्थ एव कृतः स्यात्, तदव्यतिरिक्तत्वात् तस्य-विशेषस्य ।। अथ मा भूदयं दोषः-अनन्तरोदितः, न क्रियत इत्याश्रीयते सहकारिणा कश्चिद् विशेषः ।
........* मनेतिरश्मि ......... (A-२-A) विद्यमान होय, तो सारी द्वारा तेने ४२वानी शी ४३२ ?
પ્રશ્ન : વિદ્યમાન હોવા છતાં પણ, સહકારી દ્વારા તેની ઉત્પત્તિ માનીએ તો?
ઉત્તર : તો તો અનવસ્થા થશે, કારણ કે વિદ્યમાન હોવા છતાં, સહકારી વડે જેમ પ્રથમસમયે વિશેષ કરાય છે, તેમ બીજા સમયે પણ કરાશે, તેમ ત્રીજા સમયે પણ... એમ વિશેષની સતત ઉત્પત્તિ थया ७२शे...
(A-२-B) वस्तु अभिन्न विशेषने मविद्यमान ५९॥ न मानी शय, २९ 3 तेवू भान વિરોધગ્રસ્ત છે. તે આ રીતે - એકબાજુ કહો છો, કે વિશેષ તે વસ્તુથી અભિન્ન છે, અર્થાત્ વસ્તુ સત્ હોવાથી તદભિન્ન વિશેષ પણ સત્ છે, અને એકબાજુ કહો છો કે, વિશેષ અવિદ્યમાન-અસતુ છે. - એમ પૂર્વાપર વિરોધ થાય છે.
અવિદ્યમાન એવા વસ્તુઅભિન્ન વિશેષને કદાચ માની પણ લઈએ, તો પણ સહકારી દ્વારા તે કરાય છે' - એવું માનશો, તો પદાર્થ અનિત્ય માનવો પડશે, કારણ કે સહકારી દ્વારા વિશેષની ઉત્પત્તિ થવાથી – વિશેષઅભિન્ન પદાર્થની પણ ઉત્પત્તિ થતાં – પદાર્થ પણ અનિત્ય જ થશે.
(१२७) पूर्वपक्ष : (२) मा बाहोपोथी छूटपा, ममे गे मानरों, सारी द्वा२॥ वस्तुनो કોઈ વિશેષ થતો જ નથી.
१. 'चानव०' इति क-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org