Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 311
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १९९ तन्निबन्धनानुभवे न विभ्रमः, तस्यैव तत्त्वात् । न चैकस्य क्वचिद् विभ्रमः क्वचिन्नेति, एकत्वविरोधात् । न चान्तेऽभवननिश्चयात् तद्गतिः, तत्रापि तदयोगात् । न च कपालभवननिश्चय एव घटाभावनिश्चयः, तदभवनस्य निरुपाख्यत्वात् । न च तद्द्वारेण, જ વ્યારા જ निश्चयनिबन्धनानुभवस्यैव तत्त्वात्-भवननिश्चयनिबन्धनत्वात् । न चैकस्य सतोऽनुभवस्य क्वचिद् विभ्रमः क्वचिन्नेति-एतत् । कुत इत्याह-एकत्वविरोधात् । निरंशमेवैकम्, न तस्य क्वचिदिति विभागः । न चेत्यादि । न च अन्ते-सन्तानविनाशे अभवननिश्चयात् कारणात् तद्गतिः-अभवनगतिः । कुत इत्याह-तत्रापीत्यादि । तत्रापि-अन्ते तदयोगात्-अभवननिश्चयायोगात् । न चेत्यादि । न च कपालभवननिश्चय एव, कपालग्रहणं भस्माद्युपलक्षणम्, घटाभवननिश्चयः, घटाभवनं काष्ठाभवनादिसूचकम् । कुतो नेत्याह-तदभवनस्य-घटाद्यभवनस्य निरुपाख्यत्वात्-तुच्छत्वात् । न च तद्द्वारेण-कपालभवनद्वारेण, घटाभवननिश्चय इति वर्तते । कुतो नेत्याह-तेनेत्यादि । तेन-कपालभवनेन सह तस्य-घटाभवनस्य । किमित्याह અનેકાંતરશ્મિ એવું પણ કહી શકાય નહીં કે, ભવનના નિશ્ચયના કારણભૂત પ્રત્યક્ષમાં વિભ્રમ નથી અને અભવનના નિશ્ચયના કારણભૂત પ્રત્યક્ષમાં વિભ્રમ છે, કારણ કે બંનેનું કારણભૂત પ્રત્યક્ષ એક જ છે. અને, એક જ પ્રત્યક્ષમાં, ક્યાંક વિભ્રમનું હોવું અને ક્યાંક ન હોવું એવું મનાય નહીં, નહીં તો પ્રત્યક્ષ એક ન રહે (સાંશ થાય..). તેથી, જો અભવનનો નિરંશ અનુભવ હોત તો ભવનની જેમ, અભવનનો પણ નિશ્ચય થાત જ, પણ થતો તો નથી. બૌદ્ધઃ ઘટાદિ પદાર્થો ક્ષણિક છે, તેથી ઘટસંતાનની હાજરીમાં ઘટના પ્રત્યક્ષ વખતે અભવનનો નિશ્ચય ભલે ન થતો હોય; પણ ક્ષણિક ઘટોની પરંપરા પૂરી થાય, અર્થાત્ ઘડો ફૂટી જાય, ત્યારે ‘ઇટો નાતિ' એવી પ્રતીતિ થાય છે, તે જ અભવનનો નિશ્ચય છે. સ્યાદ્વાદી : ના, ત્યારે પણ; કપાલ છે, એવો જ નિશ્ચય થાય છે - ઘટ નથી એવો નહીં... એટલે અભવનનો નિશ્ચય ત્યાં પણ નથી. બૌદ્ધઃ કપાલના ભવનનો નિશ્ચય એ જ ઘટના અભવનનો નિશ્ચય છે. સ્યાદ્વાદી: ના, કારણ કે ઘટાભવન તો તુચ્છ હોવાથી અતુચ્છ એવા કપાલના નિશ્ચયને જ ઘટ-અભવનના નિશ્ચયરૂપ ન માની શકાય.. બૌદ્ધઃ કપાલનિશ્ચય એ જ ઘટાભાવનિશ્ચય નથી, પણ કપાલનિશ્ચય દ્વારા જ ઘટાભાવનિશ્ચય સ્યાદ્વાદી:- કપાલને (રાખને) જોઈને ઘટાભવનનો (કાષ્ઠાભવનનો) નિશ્ચય ત્યારે થઈ શકે, કે જયારે તે બંને વચ્ચે પ્રતિબંધ (સંબંધો હોય... પણ કપાલભવન અને ઘટઅભવન વચ્ચે તાદાભ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370