________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१९७
-ON तत्त्वादिति । तस्यैव क्षणादूर्ध्वमभवनस्वभावत्वात् प्रत्यक्षेण तथाग्रहणात् यथार्थ तत्प्रवृत्तेरभवनज्ञानादुक्तदोषाभाव इति चेत्, न, विहितोत्तरत्वात्, 'कालभेदेन तदतत्त्वात्', अन्यथा तदनुपपत्तेः, (१४४) भाविनश्चेन्द्रियेणाग्रहणात्, अतिप्रसङ्गात्,
............... व्याख्या ............ अज्ञानं च कालभेदेन भवनाभवनयोस्तदतत्त्वात्-भवनस्यैवाभवनत्वादिति ॥
पराभिप्रायमाह-तस्यैवेत्यादि । तस्यैव-भवनस्य वस्तुनः क्षणादूर्ध्वमभवनस्वभावत्वात् कारणात् । यदि नामैवं ततः किमित्याह-प्रत्यक्षेण तथाग्रहणात्-क्षणादूर्ध्वमभवनस्वभावतया ग्रहणात् । किमेतदेवमित्याह-यथार्थं तत्प्रवृत्तेः-प्रत्यक्षप्रवृत्तेः । किमित्याह अभवनज्ञानात् कारणात् उक्तदोषाभावः-तज्ज्ञानेनाभवनाज्ञानादित्यादिदोषाभावः इति चेत्, एतदाशङ्क्याहनेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-विहितोत्तरत्वात् । तदेव स्मारयति कालभेदेनेत्यादिना । कालभेदेन भवनाभवनयोः तदतत्त्वात्-भवनस्यैवाभवनत्वात् । अन्यथा-एवमनभ्युपगमे तदनुपपत्ते:-अभवनानुपपत्तेः । तत्कालभाविभवनाभिन्नमभवनं च भवनमेवेति तदनुपपत्तिः । यदि नामैवं ततः किमित्याह-भाविनश्च-अभवनस्य इन्द्रियेणाग्रहणात् । ग्रहणे दोषमाह
........... मनेतिरश्मि ... બૌદ્ધ ઃ ભવન જ પછીની ક્ષણે અભવનસ્વભાવવાળું થાય છે – આમ, અભવન પણ ભવનનો જ સ્વભાવ છે... હવે પ્રત્યક્ષ દ્વારા, જેવી વસ્તુનો સ્વભાવ હોય, તે રૂપે જ વસ્તુનું ગ્રહણ થતું હોવાથી - અર્થાતુ જેવો પદાર્થ હોય તેવી જ પ્રત્યક્ષની પ્રવૃત્તિ થતી હોવાથી - પ્રત્યક્ષ દ્વારા ભવનનું તેની પછીની ક્ષણે અભવનસ્વરૂપે પણ ગ્રહણ થશે જ, ફલતઃ ભવનવિષયક જ્ઞાનથી અભવનસ્વભાવનો પણ બોધ થઈ જતાં, પૂર્વોક્ત દોષ નહીં રહે.
સ્યાદ્વાદી : આનો ઉત્તર તો અમે પહેલા જ આપી દીધો, કે ભવન-અભવન બંને ભિન્નભિન્નકાલીન છે. કાળના ભેદે જ ભવન અભવન બને છે. એટલે, જ્યારે ભવનનું પ્રત્યક્ષ થાય, ત્યારે તે અભવનસ્વભાવ છે જ નહીં, એટલે અભવનનું જ્ઞાન ન થઈ શકે...
જો ભવન-અભવન વચ્ચે કાળભેદ ન માનો, તો સમાનકાલીન ભવનથી અભિન્ન અભવન, તે ભવનરૂપ જ બની જશે. એટલે તો અભવન જ રહે નહીં...
(१४४) प्रश्न : भलेने भवन भने अभवन मे थाय.. ५९,४ प्रथमक्ष भवन ४ाय છે, તે વખતે જ દ્વિતીય ક્ષણભાવી અભવનનું પ્રત્યક્ષ કેમ ન થાય ?
................... विवरणम् ........ . 13. तत्कालभाविभवनाभिन्नमभवनं च भवनमेवेति । अयमभिप्राय:-विवक्षितकालभाविना भवनेन सह यद्यभिन्नमभ्युपगम्यते अभवनं तदा तद्भवनमेव भवतीति ।।
१. प्रेक्ष्यतां १९६तम पृष्ठम् । २. 'भिन्नभवनं' इति क-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org