Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 322
________________ २१० अनेकान्तजयपताका (દ્વિતીય संवेदनसम्भवः, व्यावृत्ताकारनिबन्धनस्य पर्यायभेदस्याभावात्, अन्यथैकान्तनित्यत्वाનુપત્તેિ: (૧૪) તથા વો "भावेष्वेकान्तनित्येषु नान्वयव्यतिरेकवत् । संवेदनं भवेद् धर्मभेदाभावादिह स्फुटम् ॥" इत्यादि । तथैकान्तनश्वरेष्वपि नाधिकृतसंवेदनभावो युज्यते, अनुवृत्ताकारनिबन्धनस्य द्रव्यान्वयस्याभावात् ॥ વ્યારા .... अनादेयत्वात् । न चेत्यादि । न च एकान्तनित्येषु पदार्थेषु यथोक्तसंवेदनसम्भवः, यथोक्तमन्वयव्यतिरेकवत् । कुतो न सम्भव इत्याह-व्यावृत्ताकारनिबन्धनस्य पर्यायभेदस्याभावात् एकान्तनित्येषु, अन्यथा-पर्यायभेदे सति एकान्तनित्यत्वानुपपत्तेः । तथा चोक्तमिति ज्ञापकमाह-भावेष्वेकान्तनित्येषु-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावेषु नान्वयव्यतिरेकवत् संवेदनं भवेत् । कुत इत्याह-धर्मभेदाभावात्-पर्यायभेदाभावात् । इह स्फुटमित्यादि । तथैकान्तनश्वरेष्वपि, भावेष्विति प्रक्रमः, नाधिकृतसंवेदनभावो युज्यते, अधिकृतमन्वयव्यतिरेकवत् । कुतो न युज्यते इत्याह-अनुवृत्ताकारनिबन्धनस्य द्रव्यान्वयस्याभावात् ॥ —- અનેકાંતરશ્મિ ... પણ, એકાંત નિત્યપદાર્થમાં તો માત્ર દ્રવ્યાંશ જ છે, પર્યાયોનો ભેદ છે જ નહીં, કારણ કે જો પ્રતિક્ષણ પર્યાયો જુદા જુદા માનો, તો - પર્યાયો બદલાતા વસ્તુ પણ બદલાઈ જતાં – વસ્તુની નિત્યતા જ સંગત નહીં થાય. ફલતઃ પર્યાયભેદ ન હોવાથી, તમૂલક વ્યાવૃત્તાકાર પણ ન રહેતાં, અનુવૃત્તિવ્યાવૃત્તિરૂપે થતું અવિસંવાદી સંવેદન ઘટી શકશે નહીં. કહ્યું છે કે – (૧૫૪) “અપ્રશ્રુત, અનુત્પન્ન અને સ્થિર એકસ્વભાવવાળા એકાંતનિત્ય પદાર્થો વિશે - પર્યાયભેદ ન હોવાથી - અનુવૃત્તિ-વ્યાવૃત્તિવાળું સંવેદન થઈ શકે નહીં. એ વાત સ્પષ્ટ છે.” - એકાંત અનિત્યમતે યથોક્ત સંવેદનની અસંગતિ - પદાર્થને જો એકાંત અનિત્ય માનવામાં આવે, તો પણ મૃતપિંડાદિમાં થતું અનુવૃત્તિ-વ્યાવૃત્તિનું સંવેદન ઘટી શકશે નહીં, કારણ કે એકાંત અનિત્ય પદાર્થમાં તો માત્ર પર્યાયભેદ જ છે, પર્યાયોમાં અનુગત એવો કોઈ દ્રવ્યાંશ છે જ નહીં... ફલતઃ દ્રવ્યાંશ ન રહેવાથી, તમૂલક અનુવૃત્તાકાર પણ ન રહેતાં, અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપે થતું અવિસંવાદી સંવેદન ઘટશે નહીં. પ્રશ્ન : કારણ દ્વારા, પોતાના જેવા જ કાર્યની ઉત્પત્તિ થાય છે, માટે પૂર્વલણીય કારણ અને ઉત્તરક્ષણીય કાર્ય - બંનેની સદેશતાને લઈને, અનુવૃત્તાકારે સંવેદન થાય છે.... ઉત્તરઃ ના, કારણ કે નિરન્વય ક્ષણિકમતે, પૂર્વેક્ષણીય હેતુની જયારે સર્વથા નિવૃત્તિ થાય, ત્યારે જ ઉત્તરક્ષણીય કાર્યની ઉત્પત્તિ થતી હોવાથી, કાર્ય નિહેતુક બનશે. (એટલે, કારણ દ્વારા સંદેશ કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં.). જ છે. અનુષ્ટ્રમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370