Book Title: Anekantjaipataka Part 01
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 292
________________ १८० अनेकान्तजयपताका (દ્વિતીય न दहति, स्वभावापगमे च नियतमनित्यता । (१३२ ) तथापि एकदाह्यदहने तददहनाद् दाह्यान्तरदहनाच्चादोष इति चेत्, न, सर्वथा स्वभावभेदमन्तरेणोक्तानुपपत्तेः । न च येनैव .... ચા - बलात्-सामर्थ्यात् तत्फलप्रसङ्ग:-विवक्षितकार्यप्रसङ्गः । अमुमेवार्थं स्थूरोक्त्या निदर्शनान्तरेणाह न हीत्यादिना । न हि अग्निरनपगते दहनस्वभावे नैश्चयिके न दहति, किन्तु दहत्येव, नैश्चयिकस्य दहनस्वभावस्यैवमात्मकत्वात् । स्वभावापगमे च विवक्षितकार्योदये सत्यभ्युपगम्यमाने नियतमनित्यताऽधिकृतवस्तुनः, अतादवस्थ्यस्यैवानित्यत्वादिति । निदर्शनमधिकृत्याह-तथापीत्यादि । तथापि-एवमपि एकदाह्यदहने सत्यग्नेः तददहनाद् दग्धत्वेनैव दाह्यान्तरदहनाच्च तददग्धत्वेन अदोषो न ह्यग्निरनपगते दहनस्वभावे न दहतीत्यादि । इतिएवं चेन्मन्यसे, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-सर्वथा-एकान्तेन स्वभावभेदमन्तरेण, तदेकस्वभावत्व एवेत्यर्थः । उक्तानुपपत्तेः एकदाह्यदहने तददहनं दाह्या છે અને કાંતરશ્મિ છે પ્રશ્નઃ તેવો સ્વભાવ હોય તો અવશ્ય કાર્યની ઉત્પત્તિ થાય, એવું શી રીતે? ઉત્તર : અરે ભાઈ ! જ્યાં સુધી અગ્નિનો દહનસ્વભાવ નિવૃત્ત ન થાય, ત્યાં સુધી તે અગ્નિ બાળે જ, ન બાળે-એવું ન બને... તે રીતે જયાં સુધી કરણસ્વભાવ નિવૃત્ત ન થાય, ત્યાં સુધી તે વસ્તુ કાર્ય કરે જ, ન કરે- એવું ન બને... માટે, કરણસ્વભાવની નિવૃત્તિ માનવી જ પડે અને તેથી તો વસ્તુ અનિત્ય જ બને, કારણ કે “સર્વદા તે જ સ્વભાવે ન રહેવું એ જ અનિત્યતાનું લક્ષણ છે... (૧૩૨) પૂર્વપક્ષ : અગ્નિ, એક ઈંધણને બાળ્યા પછી તેને બાળતો નથી, પણ બીજા ઈંધણને બાળે છે... એટલે સ્વભાવ પણ ઊભો રહે છે, અને પૂર્વે બાળેલા ઈંધણને બાળતું નથી... તેમ, કરણસ્વભાવી પણ વસ્તુ, અનુત્પન્નને જ ઉત્પન્ન કરે, ઉત્પન્નને નહીં. માટે પૂર્વોક્ત દોષ નહીં આવે. | ઉત્તરપક્ષ આ કથન પણ અયુક્ત છે, કારણ કે અગ્નિને પણ જો સર્વથા એકસ્વભાવી માનવામાં આવે, તો ઉપરોક્ત કથન સંગત જ ન થઈ શકે, માટે અગ્નિમાં પણ સ્વભાવભેદ તો માનવો જ પડશે. તે આ રીતે - જો અગ્નિમાં રહેલો એકસ્વભાવ માત્ર દહનનો હોય તો બંનેને બાળે અને અદહનનો હોય, તો એકેને ન બાળે. એટલે એકનું દહન અને બીજાનું અદહન, તે અગ્નિના સ્વભાવભેદને જ સિદ્ધ કરે છે. તેથી સ્વભાવભેદ વિના; તમારી વાત શક્ય નથી... વળી, ઘાસ-લાકડા વગેરે ઘણા પદાર્થો બાળી શકાય એવા છે, પણ અગ્નિ, તે બધા જ પદાર્થોને બાળે એવું નિયત નથી, કારણ કે કેટલાક પદાર્થોને (ઘાસને) બાળે અને કેટલાક પદાર્થોને (કાષ્ઠને) હમણાં ન પણ બાળે. તેથી યદ્યપિ અગ્નિ, તૃણ-કાષ્ઠ ઉભયદહનસ્વભાવી છે, પણ બંનેને એકસાથે ન ૨. “TP વિક્ષત' તિ ટુ-પીd: I રૂ. પ્રેક્ષ્યતાં ૨૭૨તાં પૃષ્ઠમ્ | - ૨. ‘નિત્યનિત્યતા' તિ વ-પd: ૪. “ભાવ ત્ય:' fત ટુ-પડિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370