________________
(૯૧)
અનેાંતથપતાજ્ઞા સુંદર પદાર્થ-રસાસ્વાદ...
આ મહત્તમ અને અર્થગંભીર ગ્રંથ
* અનેક પદાર્થોની સુસ્પષ્ટ વ્યાખ્યાઓ...
* તર્કપૂર્ણ શૈલીમાં તે તે પદાર્થોનું સ્થિરીકરણ...
* પ્રસંગવશાત્ એકાંતવાદોની સચોટ સમીક્ષા....
* અબાધિત યુક્તિઓ દ્વારા અનેકાંતવાદના સિદ્ધાંતોની નિબંધ સ્થાપના..
આવી અનેક આગવી વિશેષતાઓથી તરબતર છે.
આ ગ્રંથમાં અનેક સુંદર પદાર્થોનું તર્કસભર શૈલીમાં સુવિશદ નિરૂપણ છે, તેમાંના કેટલાક પદાર્થોનો રસાસ્વાદ અહીં સંક્ષેપમાં કરાવાય છે –
પ્રથમ અધિકાર - સદસાદ
→ પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મોનો ઉદય તે જ વિઘ્ન... (પૃ. ૪)
→ ભાવસ્તવ તે બીજાથી અસાધારણ વાસ્તવિક ગુણનાં સ્તવરૂપ છે... (પૃ. ૭)
→ શબ્દસ્વરૂપનું સુંદર નિરૂપણ... (પૃ. ૯-૧૦)
→ જે માર્ગ અનિંદનીય અને આપ્તપુરુષોથી આચીર્ણ હોય, તે વિશે પ્રવર્તવું... (પૃ. ૧૨) → શક્તિ-અનુરૂપ પ્રયત્ન જ, પૂર્વપુરુષો જેવી શક્તિ મેળવવાનો અમોધ ઉપાય છે. ... (પૃ. ૧૩) → તે યોગને આચરવો, જેમાં જીવનું સામર્થ્ય અને સાત્મ્ય (=એકાકા૨૫ણું) જળવાતું હોય... (પૃ. ૧૪)
→ કુવચનથી મોહિત જીવો, કરુણાશીલ વ્યક્તિના કૃપાપાત્ર બને છે. (પૃ: ૧૭)
→ જેમ ભારેકર્મી જીવો સંસારની અસારતા નથી સ્વીકારતા, તેમ અજ્ઞાની જીવો, અનુભવસિદ્ધ પણ યથાર્થ તત્ત્વને માનતા નથી અને તેનું કારણ - અનાદિકર્યસામર્થ્યથી થયેલ ભ્રમણા છે... (પૃ. ૨૨)
Jain Education International
→ કુતર્કપીડિત જીવો, પોતે તો નષ્ટ થાય જ... સાથે, બીજાને પણ વિનષ્ટ કરી નાંખે... (પૃ. ૬૪) → દરેક વસ્તુઓનું; પોતાના પર્યાયની અપેક્ષાએ સત્ત્વ અને બીજાના પર્યાયની અપેક્ષાએ અસત્ત્વ... (પૃ. ૬૫)
For Personal & Private Use Only
www.jainelibrary.org