________________
સંપાદનશીલી. ૭૩
. If અમને હસ્તલિખિત પ્રતોની સામગ્રી ભેગી કરવા માટે, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, (
જેસલમેર જ્ઞાનભંડાર, ગીતાર્થગંગા, L.D. વિદ્યામંદિર, જિનશાસન આરાધના ટ્રસ્ટ જૈનાનંદ પુસ્તકાલય વગેરે અનેક સંસ્થાઓ અને તેમના ટ્રસ્ટીગણ વગેરેનો નિ:સ્વાર્થ સહયોગ પ્રાપ્ત થયો છે... તેઓ બધાની શ્રુતલાગણી અત્યંત ધન્યવાદને પાત્ર છે...
જ હસ્તપ્રતો મેળવવા માટે પૂ.ભા.ભ. શ્રી મુનિચંદ્રસૂરિ મ.સા.નું સુંદર માર્ગદર્શન મળ્યું હતું. તેઓશ્રીનો ઉપકાર અવિસ્મરણીય છે...
અમે શુદ્ધિ વગેરે માટે ખૂબ જ કાળજી રાખી છે, તે છતાં પ્રમાદ-સ્કૂલનાના કારણે ભૂલ રહી ગઈ હોયને જિનાજ્ઞાવિરુદ્ધ સંપાદન-વિવેચન થઈ ગયું હોય, તો તેનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્...
I કમ્પોઝિંગ-ટાઇપસેટિંગનું કાર્ય મૃગેન્દ્રભાઈએ અને પ્રીન્ટીંગ-ડીઝાઈનીંગનું કાર્ય અપૂર્વભાઈ શાહે અને પહેલા ભાગની પ્રસ્તાવનાદિનું કાર્ય રાજુભાઈએ ખૂબ જ ઉત્સાહ અને કુશળતાથી પાર પાડેલ છે.
#િ ગીતાર્થગંગા સંસ્થામાંથી, સોફ્ટવેર પદ્ધતિ દ્વારા આ ગ્રંથ-ટીકા વગેરેનો ગ્રંથાઝ પણ મળેલ છે...
If કઈ હસ્તપ્રતો કઈ સંસ્થા વગેરેમાંથી પ્રાપ્ત થયેલ છે, તેનો ઉલ્લેખ અહીં આગળ જ કર્યો છે, ત્યાંથી જોવા ભલામણ...
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર ગુણરત્ન-રશ્મિરત્નસૂરિ ચરણરજ
મુ. યશરત્ન વિ. આસો સુદ-૮-૨૦૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org