Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका. प्रथमसमवाये आत्माऽनात्मस्वरूप निरूपणम् वस्तु या तो स्थिर रूप प्रतीत होती है या अस्थिर रूप । एतावता इतने मात्र से वस्तु का पूर्ण यथार्थरूप नहीं सध सकता है वह दोनों अंशों की
ओर दृष्टि देने से ही सधता है। इसी का नाम परिणामिनित्य है और यह परिणमन प्रत्येक वस्तु में हरएक समय होता रहता है-इस परिणमन से कोई भी वस्तु किसी भी समय में अछूती नहीं रहती है । अतः इस परिणमन की अपेक्षा समस्त अनात्मा पदार्थ एक हैं। परिणमन दो प्रकार का होता है-एक सदृश परिणमन और एक विसदृश परिणमन,जीव और पुल इन दो द्रव्यों में दोनों प्रकार का परिणमन होता रहता है। पर धर्मास्तिकायादिक द्रव्यों में केवल सदृशपरिणमन ही होता है, विसदृश परिणमन नहीं। इस अपेक्षा धर्मास्तिकायादिक द्रव्य अपने २ सदृश परिणमन की अपेक्षा आपस में भिन्न २ हैं-फिर भी इन सबमें अनुपयोग रूप एक स्वभावता रहने से इस अपेक्षा वे सब एक हैं । यही टीकाकार का अभिप्राय है। इस प्रकार इस भावार्थ द्वारा पदेश, परिणामि नित्यत्व और सदृशपरिणमन के ऊपर यह संक्षिप्त विवेचन किया है। इस तरह अनात्म द्रव्यों में एकत्व के बोधक परिणामिरूप एक द्रव्यत्व
और अनुपयोगरूप एक स्वभाववत्व है, यह बात सध जाती है ॥मू०२॥ જાય છે ત્યારે તે વસ્તુ કાંતે સ્થિર રૂપ લાગે છે અથવા અસ્થિર રૂપ લાગે છે તે એમ કરવા માત્રથી જ તે વસ્તુનું પૂર્ણ યથાર્થ રૂપ જાણી શકાતું નથી તે જાણવા માટે તે બને અંશે તરફ દૃષ્ટિ પડવી જોઈએ. એનું નામ જ પરિણામિનિત્ય છે. અને તે પરિણમન દરેક સમયે ચાલ્યા કરે છે-આ પરિણમનથી કઈ પણ વસ્તુ કઈ પણ સમયે અલિપ્ત રહી શકતી નથી તેથી તે પરિણમનની અપેક્ષાએ સમસ્ત અનાત્મ પદાર્થ એક છે.
પરિણામ બે પ્રકારના હોય છે-સશ પરિણમન (સમાન પરિણમન) અને વિસદૃશ પરિણમન (અસમાન પરિણમન) જીવ અને પુદ્ગલ એ બને દ્રવ્યમાં બને પ્રકારનાં પરિણમન થયા કરે છે. પણ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં ફકત વિસદૃશ પરિસુમન થતું નથીતે દષ્ટિએ જોતાં ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય પોતપોતાના સદશ પરિણામનની અપેક્ષાએ અન્યોન્ય ભિન્ન ભિન્ન છે છતાં પણ તે બધામાં અનુપયોગરૂપ એક સ્વભાવતા હોવાથી તે દષ્ટિએ જોતાં તે બધાં એક જ છે એજ ટીકાકારના કથનનું તાત્પર્ય છે. આ રીતે ભાવાર્થ દ્વારા પ્રદેશ, પરિણામિનિત્યત્વ, અને સદશ પરિણમન ઉપર સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અનાત્મદ્રવ્યોમાં એકત્વના બેધક પરિણામરૂપ એક દ્રવ્યત્વ અને અનુપયોગરૂપ એક સ્વભાવત્વ છે, તે વાતની પ્રતીતિ થાય છે. સૂ. રા
શ્રી સમવાયાંગ સૂત્ર