Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे प्रदेश में अन्तर क्यों माना गया है- तो इस शंका का समाधान इस प्रकार है कि यदि परिमाणु की अपेक्षा विचार किया जावे तो पुलपरमाणु और प्रदेश में कोई अंतर नहीं है, परन्तु जिस प्रकार परमाणु अपने स्कंध से अलक हो सकता है उस प्रकार प्रदेश अपने स्कंध से अलग नहीं हो सकता है। टीकाकार ने जो अनात्मद्रव्यों में परिणामिस्वरूप एक द्रव्यार्थता की अपेक्षा एकत्व प्रकट किया है उसका तात्पर्य इस प्रकार से है
जैनसिद्धान्त की प्रक्रिया के अनुसार सभी सत् कहलानेवाली वस्तुएँ उत्पाद, व्यय और ध्रौव्यरूप वाली हैं। प्रत्येक वस्तु में दो अंश मौजूद रहते हैं। एक अंश वह है जो तीनों कालों में शाश्वत रहता है और दूसरा अंश वह है जो अशाश्वत रहता है। शाश्वत अंश के कारण वस्तु में ध्रौव्य रूप की प्रतीति और अशाश्वत अंश के कारण उत्पाद
और व्ययरूप की संगति होती है। अर्थात् उत्पाद व्यय ये दोनों धर्म वस्तु में अशाश्वत अंश को लेकर होते हैं । ऐसी कोई भी वस्तु नहीं है जो सर्वथा शाश्वत हो या सर्वथा अशाश्वत हो या कुछ अंश उसका सर्वथा नित्य हो या कुछ अंश उसका सर्वथा अनित्य हो। जब वस्तु गत इन दो अंशों में से किसी अंश की तरफ विचारककी दृष्टि जाती है तो वह અવિભાજ્ય અંશ-ભાગ છે. તે પરમાણું અને પ્રદેશમાં ભેદ કેમ પાડવામાં આવ્યું છે ? તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે–-જે પરમ શુની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે પુદગલ પરમાણું અને પ્રદેશમાં કઈ તફાવત નથી, પણ જે રીતે પરમાણું પિતાના સકંધથી અલગ થઈ શકે છે તે પ્રમાણે પ્રદેશ પોતાના સ્કંધથી અલગ થઈ શકતો નથી. અનામદ્રવ્યમાં પરિમિતત્વ૫ એક દ્રવ્યાર્થતાની અપેક્ષાએ જે એકત્વ પ્રગટ કર્યો છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જૈન સિદ્ધાંતની પ્રક્રિયા પ્રમાણે સઘળી અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ વાળી છે પ્રત્યેક વસ્તુમાં બે અંશ મે જૂદ હોય છે એક અંશ એ છે કે જે ત્રણ કાળમાં શાશ્વત રહે છે અને બીજો અંશ એ છે કે જે અશાશ્વત રહે છે. શાશ્વત અંશને કારણે વસ્તુમાં દ્રવ્ય રૂપની પ્રતીતિ થાય છે અને અશાશ્વત અંશને કારણે ઉત્પાદ અને વ્યય રૂપની સંગતિ થાય છે એટલે કે ઉત્પાદ અને ભય એ બને ધર્મ વસ્તુમાં અશાશ્વત અંશને લીધે થાય છે. એવી કઈ પણ વસ્તુ નથી કે જે તદન શાશ્વત હોય કે તદ્દન અશાશ્વત હોય, કે તેને થોડો અંશ સર્વથા નિત્ય હોય કે થોડે અંશ સવથા અનિત્ય હોય જ્યારે વસ્તુમાં રહેલ એ બને અશોમાંથી કેઈ એક અંશ તરફ વિચારકની દૃષ્ટિ
શ્રી સમવાયાંગ સૂત્ર