Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे
मित्वरूपैकद्रव्यार्थतया एक एवेति भावः । धर्मास्तिकायादीनामनात्मनां सदृशप रिणामवन्त्वापेक्षया तु कथंचिद्भिन्नस्वरूपाणामपि अनुपयोगरूपैकस्वभावत्वादेकत्वं बोध्यम् ॥ सू. २॥
१६
परिणामित्वरूप एक द्रव्यार्थता की अपेक्षा ये सबही एक हैं। धर्मास्ति कायादिक अनात्मद्रव्यों में सदृशपरिणमन की अपेक्षा से कथंचित् भिन्नस्वरूपता है तो भी अनुपयोग रूप एक स्वभाव से युक्त होने के कारण एकत्व जानना चाहिये ।
भावार्थ - जीव के लक्षण से जो शून्य होता है वह अजोव है । इसी का नाम अनात्मा है । यह आत्मा - जीव का विरोधी भावात्मक तत्त्व है वह केवल अभावात्मक नहीं है। यह अजीवतत्त्व पांच प्रकार है । पुनलास्तिकाय, धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय और काल । अस्तिकाय का तात्पर्य है प्रदेशों का समूह। धर्म, अधर्म, और आकाश ये ३ तीन द्रव्य तो प्रदेश समूह रूप हैं और पुद्गल अवयवरूप तथा अवयव समूहरूप है । काल को अस्तिकाय नहीं कहने का यही तात्पर्य है कि वह प्रदेशसमूह रूप नहीं है । यदि इस प्रकार की मान्यता से उसे अस्तिकाय नहीं कहा जाता है - तो किर पुद्गल परमाणु को अस्तिकाय आप कैसे कह सकते हो ? सो इस प्रकार की शंका करना उचित नहीं है, कारण कि - पुद्गल का परमाणु यद्यपि एक प्रदेशवाला છે. છતા પણ આ પરિણામિત્વરૂપ દ્રવ્યા તાની અપેક્ષાએ તે બધા એક જ ધર્માસ્તિકાય આદિ અનાહ્ન દ્રવ્યેકમાં સમાન પરિણમનની અપેક્ષાએ ભિન્નસ્વરૂપતા છે, છતાં પણ અનુપયેાગરૂપ એક સ્વભાવ (લક્ષણ)થી યુકત હાવાને કારણે એકત્વ ગણવુ જોઇએ.
छे.
ભાવા—જીવના લક્ષણથી જે રહિત હોય તે અજીવ કહેવાય છે. એનુ જ નામ અનાત્મા છે. તે આત્મા—જીવનુ વિરાધી ભાવાત્મક તત્ત્વ છે, તે કેવળ અભાવાત્મક નથી. તે અજીવ તત્વ પાંચ પ્રકારનુ છે-પુદૃગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાળ. આસ્તકાયનુ' તાત્પય પ્રદેશાને સમૂહ થાય છે. ધર્મ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્ય તે પ્રદેશસમૂહરૂપ છે, અને પુદૂગલ અવયવરૂપ તથા અવયવસમૂહ રૂપ છે, કાળને અસ્તિકાય નહી' કહેવાનુ કારણ એ છે કે તે પ્રદેશસમૂહરૂપ નથી. જો તે પ્રકારની માન્યતાથી તેને અસ્તિકાય કહેવાય નહી તે પુદ્ગલ પરમાણુને આપ કેવી રીતે અસ્તિકાય કહી શકે છે ? તા એ પ્રકારની શકા કરવી એ ઠીક નથી, કારણકે પુદ્ગલનું પરમાણું જો કે એક
શ્રી સમવાયાંગ સૂત્ર