Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४
समवायाङ्ग सूत्रे
अनुभव करता है वह सब उपयोग से ही करता है । इसलिये वह ही सब पर्यायों में प्रधान है । द्रव्यार्थिकता का तात्पर्य एक अखंड द्रव्य से है । द्रव्यार्थता में द्रव्य के आधार रहे हुए प्रदेश, गुण और पर्याय, इन पर दृष्टि नहीं जाती है, प्रत्युत केवल एक द्रव्य पर ही दृष्टि रहती है । इसी दृष्टि का नाम द्रव्यार्थिक नय है । द्रव्यार्थिक नय अपने विषय को ग्रहण करते समय उसमें रहे हुए अन्य गुणादिकों का लोप नहीं करता है, परन्तु उन्हें गौण कर देता है और अपने विषय को मुख्य । किन्हीं भी एक या अनेक चीजों के बारे में एक या अनेक व्यक्तियों के विचार अनेक तरह के होते हैं। अर्थात् एक वस्तु के विषय में भिन्न २ विचारों की परिगणना की जावे तो वे अपरिमित प्रतीत होंगे, अतः तद्विषयक प्रत्येक विचार का बोध करना अशक्य हो जाता है । इसलिये उनका अतिसंक्षिप्त और अतिविस्तृत प्रतिपादन छोड करके मध्यममार्ग से प्रतिपादन करना यही नयवाद का काम है। जैन दर्शन में द्रव्यार्थिक और पर्यायार्थिक, ऐसे दो नयों का उपदेश हुआ है । यद्यपि द्रव्य को विषय करने वाला द्रव्यार्थिक नय है और पर्याय को विषय करने वाला पर्यायर्थिक नय है, फिर भी गुणों को विषय करने वाला गुणार्थिक नय जो नहीं माना है उसका कारण यही है कि पर्यायार्थिक नय में ही इसका अन्तर्भाव हो जाता है। क्यों कि गुण सहभावी पर्याय हैं । अत्मा તે બધુ' ઉપયાગથી જ કરે છે. તેથી તે જ સઘળી પર્યાયામાં મુખ્ય છે. દ્રષ્યાર્થિ કતા એટલે એક અખંડ દ્રવ્ય, દ્રવ્યા તામાં દ્રવ્યને આધારે રહેલ પ્રદેશ, ગુણ અને પર્યાય પર દૃષ્ટિ જતી થી, પણ કેવળ એક દ્રવ્ય પર જ ષ્ટિ રહે છે. એ સૃષ્ટિનુ નામ જ દ્રવ્યાર્થિક નય છે. દ્રબ્યાર્થિંક નય પેાતાના વિષયને ગ્રહણ કરતી વખતે તેમાં રહેલા અન્ય ગુણાના લાપ કરતા નથી, પણ તેને ગૌણ ગણે છે અને પેાતાના વિષયને મુખ્ય ગણે છે.
કોઈ એક કે અનેક ચીજો વીષે એક અથવા અનેક વ્યક્તિએના વિચાર અનેક જાતના હોય છે. એટલે કે એક જ વસ્તુની ખાખતમાં ભિન્ન ભિન્ન વિચારેની ગણતરી કરવામાં આવે તે તે અપરિચિત લાગશે, તેથી તે ખાખતના દરેક વિચારના એધ કરવા અશકય થઇ જાય છે. તેથી તેમનુ અતિસક્ષિપ્ત કે અતિવિસ્તૃત પ્રતિ પાદન કરવાનુ છેડી દઇને મધ્યમમાગ થી પ્રતિપાદન કરવુ... એ નયવાદનું કામ છે. જૈન દર્શીનમાં દ્રષ્યાર્થિ ક અને પર્યાયાથિક એવા નયના ઉપદેશ અપાયા છે. જો કે દ્રવ્યના વિષય કરનાર દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયને વિષય કરનાર પર્યાયાર્થિ ક નથ છે છતાં પણ ગુણાને વિષ્ય કરનાર ગુણાર્થિક નયને નહીં માનવાનુ કારણ એ છે કે પર્યાયાકિનયમાં જ તેના સમાવેશ થઇ જાય છે, કારણકે ગુણ સહભ ૫ પાંન
શ્રી સમવાયાંગ સૂત્ર