Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भावबोधिनी टीका प्रथमसमवाये आत्मस्वरूपनिरूपणम्
१३ हैं वह अनादिसिद्ध स्वतन्त्र द्रव्य है। तात्त्विक दृष्टि से अरूपि होने के कारण उसका ज्ञान इन्द्रियों द्वारा नहीं हो सकता है तथापि साधारण जिज्ञासुओं के लिये एक ऐसा लक्षण कह देना आवश्यक हो जाता है कि जिससे आत्मा की पहिचान की जा सके। उसी अभिप्राय से प्रस्तुत सूत्र में उसके टीकाकार ने उसका लक्षण उपयोग कहा है। और इसी उपयोग लक्षण की एकता से उसमें एकत्व प्रकट किया है । आत्मा लक्ष्य और उपयोग उसका लक्षण-जानने का उपाय है। जगत अनेक चेतन जड पदार्थों का मिश्रण है। उसमें से जड और चेतन का विवेक पूर्वक निश्चय करना हो तो उपयोग के द्वारा ही हो सकता है। क्यों कि यह उपयोग तरतमभाव से सभी जीवों में पाया जाता है । जड में यह उपयोग नहीं पाया जाता । बोधरूप व्यापार का नाम ही उपयोग है। आत्मा में हा बोधरूप क्रिया होती है-जड में नहीं होती-इसका कारण चेतनाशक्ति है। आत्मा जब स्वतंत्रद्रव्य है तो उसमें अनेक गुण होना चाहिये, फिर उपयोग को ही लक्षण क्यो कहा? तो इस शंका को समाधान यह है कि आत्मा में अनंतगुणपर्याये हैं, पर उन सबमें उपयोग ही मख्य है, क्यों कि स्व पर प्रकाश रूप होने से उपयोग ही अपना तथा इतर पर्यायों का ज्ञान करा सकता है । आत्मा जो कुछ भी जानता हैતાત્વિક દષ્ટિથી જોતાં તે અરૂપી હેવાથી ઈન્દ્રિય ઘરા તેનું જ્ઞાન થઈ શકતું નથી, છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ મટિ એક એવું લક્ષણ બતાવી દેવાનું આવશ્યક થઈ પડે છે કે જેનાથી આત્માને ઓળખી શકાય. તે કારણે જ આ સૂત્રના ટીકાકારે તેનું લક્ષણ ઉપયોગ બતાવેલ છે. અને એ જ ઉપયોગ લક્ષણની એકતાથી તેમાં એકત્વ દર્શાવ્યું છે. આત્મા લક્ષ્ય છે અને ઉપયોગ તેનું લક્ષણ જાણવાને ઉપાય છે. જગત અનેક ચેતન અને જડ પદાર્થોનું મિશ્રણ છે. તેમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિર્ણય કરે હોય તો ઉપગ દ્વારા જ થઈ શકે છે. કારણું તે ઉપયોગ વધુ ઓછા પ્રમાણમાં સમસ્ત જીવોમાં નજરે પડે છે જડમાં તે ઉપયોગ નજરે પડતું નથી. બોધરૂપ વ્યાપારનું નામ જ ઉપગ છે. આત્મામા બેધરૂપ ક્રિયા થાય છે-જડમાં થતી નથી- તેનું કારણ ચેતનાશક્તિ છે. આત્મા જે સ્વતંત્ર દ્રવ્ય હોય તે તેમાં અનેક ગુણ હોવા જોઈએ, તે પછી ઉપગને જ લક્ષણ કેમ કહ્યું? તો તે શંકાનું સમાધાન એ છે કે આત્મામાં અનંતગુણ પર્યાય છે, પણ તે સૌમાં ઉપયોગ જ મુખ્ય છે, કારણ કે સ્વ તથા પર પ્રકાશરૂપ હોવાથી ઉપયોગ જ પિતાનું તથા અન્ય પર્યાનું જ્ઞાન કરાવી શકે છે. આમાં જે કંઈ જાણે છે–અનુભવે છે
શ્રી સમવાયાંગ સૂત્ર