Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०
(6
तव तेणे व तेणे, रूवतेणे य जे नरे । आयारभावतेणेय, कुव्यई देवकिञ्चिसं ॥ १ ॥ "
--
छाया - तपस्तेनो वाक्स्तेनो रूपस्तेनश्च यो नरः । आचारभावस्तेनश्च करोति देवकिल्बिषम् ||१|| इति
इति द्वितीयम् । तथा - किल्विषक देवयोनितच्युतस्य तस्य आयतिः-ततच्यवनानन्तरं मनुष्य भये पुनरुत्पत्तिरपि गर्हिता = जात्यैर्श्वयरूपादिरहिततया निन्दिता भवति । उक्तंच
" दत्तो वि से चहत्ताणं, लग्मिही एलम्यगं ।
नरगं तिरिक्खजोणि वः, बोही जत्थ सुदुल्लहा ॥१॥"
स्थानाङ्गसूत्रे
जो जीव तप चोर होता है, वचन चोर होता है-रूपचोर होता है, आचार एवं भाव चोर होता है ऐसे मनुष्यका जन्म किल्यिषिकजातिके देवों में होता है, ऐसा यह द्वितीय स्थान है, आयति उसकी गर्हित होती है, ऐसा यह तृतीय स्थान है - इसका तात्पर्य ऐसा है कि जब किल्चिषिक, देवोंमें से चय कर मनुष्य भवमें उत्पन्न होता है, तो वहां पर भी उसकी उत्पत्ति जाति, ऐश्वर्य, एवं रूप रहित होने से निन्दित होती है, कहा भी है“ तत्तो वि से चहन्ताणं " इत्यादि ।
"
किल्विषक देव योनिसे चच कर वह मायी साधु, बहिरा और मूंगा होता है, नारक अथवा तिर्यश्च योनिमें जन्म लेता है, इस स्थितिमें वह बोधिको प्राप्त नहीं कर सकता है। ऐसा यह तृतीय कारण है । तवतेणे वइतेणे " त्याहि
જે જીવ તપચાર હોય છે, વચનચેર ડાય છે, રૂપચાર હાય છે, આચાર અને ભાવચાર હાય છે, એવા પુરુષના જન્મ કિધ્ધિષિક જાતિના દેવેામાં થાય છે. આ પ્રકારનું ખીજું કારણુ સમજવુ. (૩) તેની આયાતિ પણ ગહિંત થાય છે. એટલે કે જ્યારે તે કિલ્વિત્રિક દેવામાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાવ છે, ત્યારે પણ કુળ, જાતિ, રૂપ અને ઐશ્વર્યથી રહિત હાવાને કારણે निन्हित ४ होय छे. ४ पशु छे – “ तत्तो वि से चइत्ताणं ” त्याहि
66
તે માયી જીવ કિલ્પિષિક દેવગતિનું આયું પુરૂ' કરીને-ત્યાંથી ચ્યવર્તીને જો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે, તેા મૂંગા, બહેરા આદિ શારીરિક ખેાડ ખાંપણવાળે! હાય છે, અથવા તેા તે નારક, તિયંચ આદિ ચેાનિમાં પણ જન્મ લે છે. આ રીતે તેની આયતિ પણ ગહિત બને છે. આ પ્રકારનું આ ત્રીજુ કારણ છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫