Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ८ सू० ५ मायाविना मायाया आलोचननिरूपणम् १९ छाया-भीतोद्विग्नगुप्तः प्रकटपच्छन्नदोषशतकारी।
अप्रत्ययं जनयन् जडस्य धिग् जीवितं जीवति ॥१॥ इति । अयं भावः-मायावी पुरुषः स्वकृतमायया भीत: भययुक्त उद्विग्ना-उद्भ्रान्तचित्तश्च भवति, तथा-गुप्तः संहतो भवति-मम मायां न कोऽपि जानात्पिति मायाया गोपने कृतप्रयत्नो भवतीति भावः । एतादृशोऽयं प्रकटमच्छन्नदोषशतकारी-प्रकटतया प्रच्छन्नतयाचागणितदोषकारी भवति । ततः स जडस्य मूर्खस्याऽषि जनस्य अपत्ययम् अविश्वासं जनयन् धिग्नीवितं जीवतीति । इति प्रथमं स्थानम् । तथा-मायिन उपपात: देवजन्मगर्हि तो भवति । किल्विषिकादि देवत्वेनोत्पादात्तस्य मायाकारकस्य परजन्म गर्हितं भवतीत्यर्थः । उक्तंच
" भीउव्यिग्गनिलुक्को' इत्यादि ।
जो मायाची पुरुष होता है, वह अपने द्वारा कृत मायाके प्रभावसे भय युक्त एवं उद्भ्रान्त चित्तवाला सदा बना रहता है, तथा मेरी मायाका पर्दा खुला न हो जाये इस विचारसे वह मायाको ढांकने के लिये अनेकानेक प्रयत्न करता रहता है, इस तरह यह मायाचारी पुरुष प्रकट रूपसे
और प्रच्छन्न रूपसे अगणित सैकड़ों दोषों का कर्ता होता है, अतः ऐसे पुरुषका विश्वास साधारणसे साधारण जन भी नहीं करता है, तो फिर ऐसे धिक्कार योग्य जीवनसे क्या लाभ-अर्थात् ऐसे जीवनको सर्वथा धिक्कार है, तथा-मायाचारीका जन्म किल्विषिक आदि देवोंमें होता है, अतः उसका वह जन्म भी धिक्कार योग्य ही होता हैगहित होता है, कहा भी है-" तयतेणे बइतेणे" इत्यादि।
" भीउब्बिग्गनिलुक्को" त्या
માયાવી પુરુષ, પિતાના દ્વારા જે માયા (માયા પ્રધાન અતિચારો)નું સેવન થઈ ગયું હોય છે તેને કારણે સદા ભયયુક્ત અને ઉત્ક્રાન્ત ચિત્તવાળે બની જાય છે. મારી માયાને પાઁ ઉઘડી જશે, આ પ્રકારના ભયને કારણે પિતાની માયાને ઢાંકવાને માટે તે ઘણા પ્રયત્ન કર્યા કરે છે આ રીતે તે માયાચારી પુરુષ પ્રકટ રૂપે અને પ્રચ્છન્ન રૂપે અગણિત દોષે કરતા રહે છે. તે કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને વિશ્વાસ કરતો નથી. તેથી તે માયાવી પુરુષને પિતાના આ પ્રકારના માયાવી વર્તન પ્રત્યે ધિક્કારની લાગણી પેદા થાય છે. આ પહેલું કારણ છે તથા માયાચારીને જન્મ કિલ્પિ ષિક આદિ હલકી કેટિના દેવોમાં થાય છે. આ રીતે તેને પરભવ પણ ધિક્કારને યોગ્ય ગહિંત બને છે. કહ્યું પણ છે કે –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫