________________
ॐ पार्श्वनाथाय नमः
વજ્રસ્વામી અનેજાવડશાહ
અથવા
શત્રુંજયનો તેરમો ઉદ્દાર.
પ્રકરણ ૧ લુ.
મુશીબત.
“ ત્યારે માનવજીવનની મહત્તા શી ? જરૂર સંસાર પણ એવેા વિચિત્ર જ છે. દ્રવ્ય વગરના માણસ ગમે તેટલે અને ગમે તેવા મનુષ્યત્વવાળા હાય, ધી હાય, પ્રમાણીક હાય, અનેક કળા કાશલ્ય યુકત હાય છતાં દુન્યા એની કિમત કરે છે. એતા માલદાર પાછળ જ