________________
આ બંને પુસ્તક જૈન સમાજ આગળ નવી જ દ્રષ્ટિ ખડી કરશે અને બહેનના હાથમાં તે સગા ભાઈ જેવાં રહેશે. આ રસિક અને શિયળધર્મના તને સાચા સ્વરૂપે રજુ કરનારા બને પુસ્તક મેળવવા માટે તરત તમારું નામ નેંધાવો.
-અથવાજૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહક થઈને ત્રણ રૂપિયામાં લગભગ અગીયારસો પાનાના આવા ઐતિહાસિક પુસ્તકો મેળવી લે.
નવા ગ્રાહક થનારને સં. ૧૯૮૫-૮૭-૮૮-૮૯ ની સાલનાં પુસ્તકે દરેક વર્ષના રૂ. ૩) ના લવાજમથી શીલીકમાં હશે ત્યાં સુધી મળી શકશે. તે પહેલાંના પુસ્તકો શીલીકમાં નથી. માટે આટલા જ સેટ પણ મેળવી લેવા વિલંબ નહિ કરતા.
દરેક જૈન સંસ્થાનાં પુસ્તકો તેમજ શાળાઓમાં ચાલતાં ધાર્મિક અભ્યાસનાં પુસ્તકે શુદ્ધ સસ્તાં અને સારાં મળી શકશે. મંગાવી ખાત્રી કરો–
લખો– શ્રી જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણુ-(કાઠીયાવાડ).