________________
૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
જે કાંઈ અતિદુર્લભ વસ્તુ આ લોકમાં હું ચિંતવન કરું છું, વરમિત્રના પ્રસાદથી મને સર્વ પ્રાપ્ત થાય છે. IIટll. શ્લોક :
मया पुण्यैरवाप्तोऽयमयमेव च मे सुहृत् ।
एष एव जगद्वन्द्यो, यथेष्टफलदायकः ।।९।। શ્લોકાર્ચ -
મારા પુણ્ય વડે કરીને આ મૃષાવાદ, પ્રાપ્ત થયો છે. આ જ મારો મિત્ર છે. આ જ યથેષ્ટ ફલને દેનારો જગતગંધ છે પોતાના ઈચ્છિત ફલને દેનારો મૃષાવાદ જગત માટે સેવવા યોગ્ય છે. IIII. શ્લોક :
ततोऽगृहीतसङ्केते! मया मोहहतात्मना ।
कुविकल्पैर्मनस्तत्र, मृषावादे प्रतिष्ठितम् ।।१०।। શ્લોકાર્થ :
તેથી હે અગૃહીતસંકેતા! મોહથી હણાયેલા સ્વરૂપવાળા મારા વડે=અનુસુંદર ચક્રવર્તીના જીવ રિપુદારણ વડે, તે મૃષાવાદમાં કુવિકલ્પોથી મન પ્રતિષ્ઠિત કરાયું. ૧oll. શ્લોક :
तद्वशेन च येऽनाः , संपद्यन्तेऽतिदारुणाः ।
पुण्योदयप्रभावेण, ते यान्ति विलयं तदा ।।११।। શ્લોકાર્થ :
અને તેના વશથી મૃષાવાદના વિષયમાં કુવિકલ્પો કરાયા તેના વશથી, જે અતિદારુણ અનર્થો થાય છે તે પુણ્યોદયના પ્રભાવથી ત્યારે વિલયને પામે છે. ||૧૧|| શ્લોક :
अहं तु तन्न जाने स्म, महामोहवशं गतः ।
ततस्तत्र मृषावादे, पश्यामि गुणमालिकाम् ।।१२।। શ્લોકાર્થ :
વળી, મહામોહને વશ થયેલો હું તેને જાણતો ન હતો, તેથી મહામોહને કારણે મૃષાવાદમાં અનર્થને જાણતો ન હતો તેથી, તે મૃષાવાદમાં ગુણના સમૂહને હું જોઉં છું. II૧ાા