________________
૨૮૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – અમોને આહ્વાદ જનક છે. આ મકરધ્વજ હિત છે, જે વળી આને મકરધ્વજને, પ્રતિકૂળ છે તેઓને ક્યાંથી સુખનો ઉદ્ભવ હોય ? Il3oll
શ્લોક :
ततो रत्याऽनया भद्र! ते वशीकृतमानसाः । जाता निर्मिथ्यभावेन, मकरध्वजकिङ्कराः ।।३६१।।
શ્લોકાર્ચ -
તેથી હે ભદ્ર ! આ રતિથી વશીકૃત માનસવાળા એવા તેઓ નિર્મિધ્યભાવથી=હેયાના સમર્પણભાવથી, મકરધ્વજના કિંકર થયા. ll૧૬૧|| શ્લોક :
तदादेशेन कुर्वन्ति, हास्यस्थानं विवेकिनाम् ।
आत्मनः सततं मूढा, नानारूपं विडम्बनम् ।।३६२।। શ્લોકાર્ય :
તેના આદેશથી તે જીવો વિવેકીઓને પોતાનું હાસ્યસ્થાન કરે છે, મૂઢ એવા તેઓ સતત નાનારૂપની વિડંબનાને કરે છે. ll36શાં
શ્લોક :
થ?रचयन्त्यात्मनो वेषं, योषितां चित्तरञ्जनम् ।
आचरन्ति च मोहेन, देहे भूषणविभ्रमम् ।।३६३।। શ્લોકાર્ય :
કેવી રીતે? – પોતાના વેશની રચના કરે છે. સ્ત્રીઓના ચિતનું રંજન કરે છે. અને મોહથી દેહમાં ભૂષણના વિભ્રમને આચરે છે. Il393II. શ્લોક :
तुष्यन्ति कामिनीलोललोचनाधविलोकिताः । वहन्ति हृदये प्रीतिं, तदालापैमनोरमैः ।।३६४।।