Book Title: Upmiti Bhav Prapancha Katha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
બ્લોક :
ततश्चइदं! निर्जित्य वीर्येण, तेऽन्तरङ्गबलं जनाः ।
तिष्ठन्ति सततानन्दा, निर्बाधाः शान्तचेतसः ।।६४१।। શ્લોકાર્ચ -
અને તેથી વીર્યથી આ અંતરંગ બલને જીતીને તે લોકો સતત આનંદવાળા, નિબંધાવાળા, શાંતચિત્તવાળા રહે છે. II૬૪૧ll. શ્લોક :
स्वसाधनयुतो यस्मान्महामोहनराधिपः ।
अयमेव बहिर्लोके, परत्रेह च दुःखदः ।।६४२।। શ્લોકાર્ચ -
જે કારણથી સ્વસાધનથી યુક્ત અંતરંગ બળરૂપ સ્વસાધનથી યુક્ત, મહામોહ રાજા છે અને આ જ બાહ્ય લોકને આ ભવમાં અને પરભવમાં દુઃખને દેનાર છે. ll૧૪TI
શ્લોક :
પુર્વ સ્થિતે– सद्भावभावनास्त्रेण, यैः स एष वशीकृतः । कुतो दुःखोद्भवस्तेषां? निर्द्वन्द्वा सुखपद्धतिः ।।६४३।।
શ્લોકાર્ધ :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે પોતાના અંતરંગ બલથી યુક્ત મહામોહ બધાને દુઃખ દેનાર છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, સદ્ભાવની ભાવનારૂપ અત્રથી જેઓ વડે તે આ મહામોહ વશ કરાયો તેઓને દુઃખનો ઉદ્ભવ ક્યાંથી હોય ? નિર્બદ્ધ સુખપદ્ધતિ છે=રાગ-દ્વેષ, રતિ-અરતિરૂપ વંદ્વોથી રહિત સુખપદ્ધતિ છે. II૬૪all શ્લોક :
केवलं तादृशास्तात! बहिरङ्गेषु देहिषु । अत्यन्तविरला लोकास्तेनेदं गीयते जनैः ।।६४४।।

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382