________________
૩પ૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ भवनपङ्क्तयः, संभाव्यन्ते भूयांसि देवकुलानि, सङ्ख्यातीताश्च नानाजातयस्तत्र लोकाः प्रतिवसन्ति । ततोऽहमेवं वितर्कयामि यदुत विद्यन्ते तत्र भवचक्रे नगरे बहिरङ्गलोकाः यैरेष महामोहनरेन्द्रप्रमुखः शत्रुवर्गः स्ववीर्येण विक्षिप्त इति । प्रकर्षः प्राह-माम! तत् किमन्तरङ्गम् ? किं वा बहिरङ्गं तनगरमिति? विमर्शेनोक्तं-तात! न शक्यते तदेकपक्षनिक्षेपेणावधारयितुं यथाऽन्तरङ्गं यदि वा बहिरङ्गमिति, यस्मात्तत्र यथा बहिरङ्गजनास्तथैतेऽपि सर्वेऽन्तरङ्गलोका विद्यन्ते, यतोऽमीषां प्रतिपक्षभूतोऽसौ सन्तोषस्तत्रैव नगरे श्रूयते, ततोऽमीभिरनुविद्धं समस्तं नगरम् । प्रकर्षणोक्तं नन्वमी अत्र वर्तमानाः कथं तत्र विद्येरन् ? विमर्शेनोक्तं-तात! योगिनः खल्वेते महामोहराजादयः सर्वेऽप्यन्तरङ्गलोकाः तस्मादत्रापि दृश्यन्ते तत्रापि वर्तन्ते, न कश्चिद्विरोधः, यतो जानन्ति यथेष्टबहुविधरूपकरणं, कुर्वन्ति परपुरप्रवेशं, समाचरन्ति चान्तर्धानं, पुनः प्रकटीभवन्ति यथेष्टस्थानेषु, ततोऽचिन्त्यमाहात्म्यातिशयाः खल्वेते राजानः, ते यथाकामचारितया कुत्र न विद्येरन् ? तस्मादुभयलोकाधारतयोभयरूपमेवैतद् भद्र! भवचक्रं नगरम् ।
બહિરંગ અને અંતરંગનો પરસ્પર અનુવેધ | વિમર્શ કહે છે – હે વત્સ ! હવે સાંભળ. મારા વડે આપ્તજન પાસેથી પૂર્વમાં સંભળાયું છે. શું સંભળાયું છે ? તે “યતથી કહે છે – સમસ્ત વૃત્તાંતના સંતાનના આધારના વિસ્તારવાળું અનાદિ નિધનઅનાદિ અનંત, ઘણા પ્રકારના અદ્ભુત ભૂમિતલવાળું ભવચક્ર નામનું નગર છે અને તે વગરનું ભવચક્ર નામના નગરનું, અતિવિસ્તીર્ણપણું હોવાને કારણે અતિ વિશાળપણું હોવાને કારણે, ત્યાં ઘણાં અવાંતર નગરો છે. ઘણા પાડાઓ છે અને બહુત્તમ ભવતની પંક્તિઓ સંભવે છે. ઘણાં દેવકુલો સંભવે છે. સંખ્યાતીત નાના પ્રકારની જાતિવાળા લોકો ત્યાં વસે છે. તેથી હું આ પ્રમાણે વિતર્ક કરું છું. શું વિતર્ક કરું છું ? તે ‘કુતથી બતાવે છે – તે ભવચક્ર નગરમાં બહિરંગ લોકો વિદ્યમાન છે. જેઓ વડે આ મહામોહનરેન્દ્ર વગેરે શવ્વર્ગ સ્વવીર્યથી વિક્ષેપ કરાયો છે. પ્રકર્ષ કહે છે, હે મામા ! તે શું અંતરંગ વગર છે=ભવચક્ર નગર છે? અથવા બહિરંગ છે? વિમર્શ વડે કહેવાયું. તે તાત ! પ્રકર્ષ ! તે એક પક્ષના નિક્ષેપથી=ભવચક્ર નગર અંતરંગ છે કે બહિરંગ છે એ પ્રકારના એક પક્ષના નિક્ષેપથી, અવધારણ કરવા માટે શક્ય નથી. કઈ રીતે એક પક્ષના નિક્ષેપથી અવધારણ કરવા માટે શક્ય નથી ? તે ‘ાથા'થી બતાવે છે – અંતરંગ છે અથવા બહિરંગ છે એ પ્રકારના એક પક્ષના નિક્ષેપથી અવધારણ કરવા શક્ય નથી એમ અવય છે. જે કારણથી ત્યાં=ભવચક્ર નગરમાં, જે પ્રમાણે બહિરંગ લોકો છે તે પ્રમાણે આ પણ સર્વ અંતરંગ લોકો વિદ્યમાન છે. જે કારણથી આમનો=અંતરંગ મહામોહ આદિ લોકોનો, પ્રતિપક્ષભૂત આ સંતોષ તે જ તગરમાં સંભળાય છે. તેથી આમતા વડે=બહિરંગ લોકો વડે અને અંતરંગ લોકો વડે અતુવિદ્ધ સમસ્ત નગર છે. પ્રકર્ષ વડે કહેવાયું. ખરેખર આ=મહામોહ આદિ, અહીં=ભવચક્રમાં, વર્તતા કેવી રીતે ત્યાં=અંતરંગ લોકમાં