________________
૩૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
कार्यं तु तरुमात्रेण, साध्यं छायादिकं पृथक् ।
विशिष्टफलपुष्पाद्यमन्यदेवाम्रकादिभिः ।।५५६।। શ્લોકાર્ચ -
વળી તરુ માત્રથી સાધ્ય એવું છાયાદિક કાર્ય પૃથક છે. આંબા વગેરે વડે વિશિષ્ટ ફલ અને પુષ્પ છે આઘમાં જેને એવું કાર્ય અન્ય જ છે. પાકો શ્લોક :
व्यवहारोऽपि सामान्ये, श्रुतस्कन्धेऽन्य एव हि ।
अन्य एवास्य भेदेषु, यदुद्देशादिलक्षणः ।।५५७।। શ્લોકાર્ધ :
વ્યવહાર પણ સામાન્ય શ્રુતસ્કંધમાં અન્ય જ છે. આના=શ્રુતસ્કંધના ભેદોમાં જે ઉદ્દેશાદિ લક્ષણ વ્યવહાર છે, તે અન્ય જ છે. પ૫૭ના શ્લોક :
तस्मात्तं भेदमाश्रित्य, संख्यासंज्ञादिगोचरम् । अभेदं च तिरोधाय, देशकालस्वभावजम् ।।५५८।। राजानः परिवाराश्च, मया वत्स! पृथक् पृथक् ।
नामतो गुणसंख्याभ्यां, तवाग्रे परिकीर्तिताः ।।५५९।। युग्मम् ।। શ્લોકાર્ચ -
તે કારણથી સંખ્યા, સંજ્ઞાદિ વિષયવાળા તે ભેદને આશ્રયીને અને દેશ, કાલ, સ્વભાવથી થનારા અભેદનો તિરોધાન કરીને રાજાઓ અને પરિવાર હે વત્સ પ્રકર્ષ !મારા વડે નામથી ગુણ અને સંખ્યાથી પૃથક પૃથક્ તારી આગળ કહેવાયા છે. પ૫૮-૫૫૯ll બ્લોક :
एवं च भेदिनोऽप्येते, न परस्परभेदिनः ।।
योगपद्येन भासन्ते, भद्र! तन्मुञ्च संशयम् ।।५६०।। શ્લોકાર્ચ -
અને આ રીતે ભેજવાળા પણ આ રાજા અને પરિવારો, પરસ્પર ભેટવાળા એકી સાથે ભાસતા નથી. તે કારણથી હે ભદ્ર!પ્રકર્ષ ! સંશયનો ત્યાગ કર. પરિવાર અને રાજાઓ ક્રમસર દેખાય છે, એક સાથે યુગપ દેખાતા નથી, એ પ્રકારના સંશયનો ત્યાગ કર. પિ૬oll